ETV Bharat / state

MLA અનંત પટેલે પાટીલને આપ્યો વળતો જવાબ, તો સુખરામ રાઠવા અને અમિત ચાવડાએ પૂછ્યા ખબર અંતર - CR Patil

નવસારીની ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો (MLA Anant Patel attacked) થતાં તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા (Gujarat Assembly opposition leader sukhram rathva) અને કૉંગ્રેસ નેતા અમિત ચાવડા (Congress Leader Amit Chavda) તેમના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

MLA અનંત પટેલે પાટીલને આપ્યો વળતો જવાબ, તો સુખરામ રાઠવા અને અમિત ચાવડાએ પૂછ્યા ખબર અંતર

author img

By

Published : Oct 10, 2022, 9:41 AM IST

નવસારી કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો (MLA Anant Patel attacked) થતાં તેમને શિવલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. માથામાં મૂઢ મારને લઈને માથામાં દુઃખાવો થતાં ડોક્ટરો તેમને 2 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખશે. વાંસદાના કૉંગી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા પ્રકરણમાં રાત્રે અનંત પટેલને ખેરગામમાં દીકરી વિસ્તારમાં હુમલો (MLA Anant Patel attacked) થયો હતો.

મૂઢ માર વાગ્યો હુમલાખોરે અનંત પટેલની જમણી આંખમાં ઈજા (MLA Anant Patel attacked) પહોંચાડી હતી. તથા માથામાં પણ મૂઢ માર વાગતા અનંત પટેલને ચક્કર આવવાની સમસ્યાને થઈ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા.અહીં તેમના એક્સ રે, સોનોગ્રાફી અને સિટી સ્કેન કરાવ્યા હતા, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. બીજી તરફ અનંત પટેલને હુમલાખોરો દ્વારા પાંસળીમાં પણ મૂશમાં વાગ્યો હોવાની ચર્ચાઓ સેવાઈ રહી હતી. તેથી ડોક્ટરો દ્વારા અનંત પટેલ ને બે દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે

હોસ્પિટલમાં કરાયા દાખલ ધારાસભ્ય અનંત પટેલને હોસ્પિટલ દાખલ કરાતા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા (Gujarat Assembly opposition leader sukhram rathva) અને કૉંગ્રેસ નેતા અમિત ચાવડા (Congress Leader Amit Chavda) તેમના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે અનંત પટેલ સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હુમલાને પગલે સ્વાસ્થ્ય ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યા છે. પોતાના પર કરેલો આ હૂમલો પૂર્વઆયોજિત હોય એવું એક સ્ક્રીનશોટના માધ્યમથી જાણવા મળ્યું છે.

સી. આર. પાટીલને આપ્યો જવાબ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ ન પકડાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સી આર પાટીલે (CR Patil ) અનંત પટેલ અંગે આપેલા નિવેદન અંગે તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોઈએ સી આર પાટીલને આ ઘટનાની પૂરી માહિતી આપી નથી. કોઈ પણ વ્યક્તિ પોતાની જાત પર હુમલો કરાવતો નથી કે પછી ઈજા પહોંચાડતો નથી. તેથી હુમલો (MLA Anant Patel attacked) કરનાર જિલ્લા પ્રમુખ અને તેના સાથે આવેલા તમામ માણસોને બધા જ ઓળખે છે. જાતે હુમલો કરાવવાની કોઈ વાત જ આવતી નથી એવી વાત અનંત પટેલે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.