ETV Bharat / state

નવસારીમાં નરાધમ પિતાએ 6 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ - નવસારી ન્યુઝ

નવસારી: આપણે રોજ-બરોજના કંપાવનારા કિસ્સાઓ સાંભળતા જ હોઈએ છીએ. કળયુગની સાબિતી કરાવતો નવસારીના વાસંદા તાલુકાનો શરમનજક કિસ્સો સામે આવ્યો છે. પાપી પિતાએ 6 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.

નવસારીમાં નરાધમ પિતાએ 6 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
author img

By

Published : Nov 15, 2019, 5:48 PM IST

વ્હાલી દીકરીને જીવન જીવવાની રીતને આંગળી પકડીને એક પિતાએ શીખવવાની હોય છે. જે પિતાની ફરજમાં આવે છે. પરંતુ, અહીં તો એક નરાધમ પિતાએ 6 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી છે. પિતા- પુત્રીના પવિત્ર સંબધને કલંકિત કર્યો છે. પિતાએ પુત્રીને ધમકાવીને દુષ્કર્મ કર્યું હતું. જેમાં દીકરીને ગુપ્તભાગે દુખાવો થતા મામલો માતા પાસે ગયો અને ભાંડો ફૂટતા હકીકતનો પર્દાફાશ થયો હતો. હાલ પોલીસે નફફ્ટ પિતાની ધરપકડ કરી છે.

Intro:સ્ટોરી એપ્રુવ
ડેસ્ક
વ્હાલસોયી દીકરીને જીવન જીવવાની પદ્ધતિ આંગળી પકડીને એક પિતાએ શીખવવાની હોય છે જે પિતાની ફરજમાં આવે છે પણ અહીંતો એક નરાધમ પિતાએ 6 વર્ષની દીકરીને દુષ્કર્મ કરી ચુથી નાખતા ચકચાર મચી ગઇ છે .નવસારી જિલ્લાના વાંસદા.તાલુકા આવેલ એક ગામની 6 વર્ષની દીકરી પર પોતાના જ પિતા એ દુષ્કર્મ આચરતી ઘટનાથી પિતાના પવિત્ર સમ્બન્ધ ને કલંકિત કર્યો છે પિતા પુત્રીને ધમકાવીએ દુષ્કર્મ કર્યું હતું જેમાં દીકરીને ગુપ્તભાગે દુખાવો થતા મામલો માતા પાસે ગયો અને ભાંડો ફૂટતા હકીકતનો પર્દાફાશ થયો હતો

Body:નવસારી જિલ્લાના વાંસદાતાલુકા આવેલ એક ગામની 6 વર્ષની દીકરી પર પોતાના જ પિતા એ દુષ્કર્મ આચરતી ઘટનાથી પિતાના પવિત્ર સમ્બન્ધ ને કલંકિત કર્યો છે પિતા પુત્રીને ધમકાવીએ દુષ્કર્મ કર્યું હતું જેમાં દીકરીને ગુપ્તભાગે દુખાવો થતા મામલો માતા પાસે ગયો અને ભાંડો ફૂટતા હકીકતનો પર્દાફાશ થયો હતો Conclusion:પિતા બન્યા પછી પોતાની પુત્રી પર નજર બગાડનારો આ નરાધમ ને વાસનાનો કીડો કેવો સતાવતો હશે કે લોહીના પવિત્ર સંબંધ ધરાવતી નાજુક નમણી બગીચામાં ખીલેલા પુષ્પ જેવી દીકરી ને હવસનો શિકાર બનાવી તો આવા નરાધમ પિતા ને જાહેરમાં ફાંસીના માંચડે ચઢાવીને મોત આપવામાં આવે એવી સજા મળવી જોઈએ એવી પંથકમાં ગણગણાટ શરૂ થયો છે

બાઈટ -૧ બી એસ મોરી ( ડી વાય એસ પી નવસારી )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.