ત્યારે આ મદ્દેને લઈ ગંભીર થયેલા ખેડૂતો આગામી સમયમાં જરૂર પડે તો જીવ આપી દઈશું પણ જમીન તો ક્યારેય નહી આપીએ, તેવા સંકલ્પ સાથે વધુ ઉગ્ર આંદોલનો કરવાની ચીમકી પણ આપી છે. આ અંગેની કોર્ટમાં હજૂ મેટર ચલુ હોવા છતાં સરકાર દ્વારા આ પગલાથી કોર્ટના નિયમનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિવાદ: કોર્ટમાં મેટર હોવા છતાં પણ નવસારીના ખેડૂતોની જમીનમાં એન્ટ્રી કરી દીધી
નવસારીઃ બુલેટ ટ્રેનને લઈને નવસારીના આમડપોર ગામે માપણી વિના 7/12 માં પાકી એન્ટ્રી પડી જતા ખેડૂતો ઉગ્ર બન્યા હતાં જેમાં ગામવાસીઓ સરકાર સામે લડી લેવાના મુડમાં આવી ગયા છે. કોર્ટમાં મેટર ચાલુ હોવા છતાં સરકાર દ્વારા આ પગલાથી કોર્ટના નિયમનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લાના 150થી વધુ ખેડૂતોએ સોમવારે નવસારી પ્રાંત કચેરીએ આવેદન આપી વિરોધ વ્યક્ત કર્યો હતો.
Navasari
ત્યારે આ મદ્દેને લઈ ગંભીર થયેલા ખેડૂતો આગામી સમયમાં જરૂર પડે તો જીવ આપી દઈશું પણ જમીન તો ક્યારેય નહી આપીએ, તેવા સંકલ્પ સાથે વધુ ઉગ્ર આંદોલનો કરવાની ચીમકી પણ આપી છે. આ અંગેની કોર્ટમાં હજૂ મેટર ચલુ હોવા છતાં સરકાર દ્વારા આ પગલાથી કોર્ટના નિયમનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે.
Intro: બુલેટ ટ્રેનને લઈને નવસારી જીલ્લાના આમડપોર ગામે માપણી વિના 7/12 માં પાકી એન્ટ્રી પડી જતા ખેડૂતો ઉગ્ર બન્યા છે અને સરકાર સામે લડી લેવાના મુડમાં આવી ગયા છે. કોર્ટમાં મેટર ચલુ હોવા છતાં સરકાર દ્વારા આ પગલાથી કોર્ટના નિયમનો ઉલંગન દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે નવસારી જીલ્લાના ૧૫૦ થી વધુ ખેડૂતો આજે નવસારી પ્રાંત કચેરીએ આવેદન આપી વિરોધ વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં જરૂર પડે જીવ આપી દઈશું પણ જમીન તો ક્યારેય નહિ આપીશું તેવા સંકલ્પ સાથે વધુ ઉગ્ર આંદોલનો કરવાની ચીમકી ખેડૂતોએ આપી છે....
Body:નવસારી જીલ્લાના ૧૫૦ થી વધુ ખેડૂતો આજે નવસારી પ્રાંત કચેરીએ આવેદન આપી વિરોધ વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં જરૂર પડે જીવ આપી દઈશું પણ જમીન તો ક્યારેય નહિ આપીશું તેવા સંકલ્પ સાથે વધુ ઉગ્ર આંદોલનો કરવાની ચીમકી ખેડૂતોએ આપી છેConclusion:કોર્ટમાં મેટર ચલુ હોવા છતાં સરકાર દ્વારા આ પગલાથી કોર્ટના નિયમનો ઉલંગન દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે નવસારી જીલ્લાના ૧૫૦ થી વધુ ખેડૂતો આજે નવસારી પ્રાંત કચેરીએ આવેદન આપી વિરોધ વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં જરૂર પડે જીવ આપી દઈશું પણ જમીન તો ક્યારેય નહિ આપીશું તેવા સંકલ્પ સાથે વધુ ઉગ્ર આંદોલનો કરવાની ચીમકી ખેડૂતોએ આપી છે....
બાઈટ – ૧ રસિક નાયક (ખેડૂત અગ્રણી)