ETV Bharat / state

1500 લોકોમાં માત્ર એક ડન્કી, પાણી ન મળતા લોકો પાણી માટે મુંઝાયા

નવસારીઃ પંચમહાભૂતોમાંથી એકપણ તત્વનું પ્રમાણ ઘટે તો જીવસૃષ્ટિ સામે ખતરો ઉભો થતો હોય છે. હાલ રાજ્યભરમાં જળનું પ્રમાણ ઘટતા વનસ્પતિથી માંડીને માનવજીવન અને ઢોરઢાંખરો સામે જીવનું જોખમ ઉભું થયું છે. ત્યારે ગુજરાતના ગામડાઓમાં પાણીની તરસ એ પ્રાણપ્રસ્ન બન્યો છે. જેમાં નવસારી જિલ્લો પણ બાકાત રહ્યો નથી. જુઓ આ અહેવાલમાં...

સ્પોટ ફોટો
author img

By

Published : May 4, 2019, 9:40 AM IST

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાઓમાં આદિવાસી પંથક છે. જ્યાં આદિવાસીઓની જીવન નિર્વાહ માટે ખેતી મહત્વનું પરિબળ છે. અને આર્થિક ઉપાર્જનનું સાધન છે, પરંતુ સિંચાય માટે પાણી નથી અને ઘર વપરાશ માટે પાણી ન હોય તો ચાલી શકે પરંતુ પીવાનું પાણી અને સિંચાઇનું પાણી અતિઆવશ્યક ગણાય છે. જે પાણી પણ મળી શકતું નથી. ત્યારે ઢોરઢાંખર સામે પણ એક ચિંતાનો વિષય બન્યો છે અને પાણી મેળવવા માટેનું 1500 જેટલા લોકોમાં માત્ર એક ડન્કી અને તેમાં પાણી ન મળતા લોકો પાણી માટે મુંઝાયા છે.

1500 જેટલા લોકોમાં માત્ર એક ડન્કી, પાણી ન મળતા લોકો પાણી માટે મુંજાયા

R_GJ_NVS_01_03MAY_PANI_KAKDAT_VIDEO_STORY_SCRIPT_10010

સ્લગ - ૧૫૦૦ જેટલા લોકોમાં માત્ર એક ડન્કી અને તેમાં પાણી ન મળતા લોકો પાણી માટે મુંજાય છે 

લોકેશન - આમધરા  ચીખલી

તારીખ - ૦૩-૦૫-૧૯ 

રીપોર્ટર – ભાવિન પટેલ

નવસારી

એન્કર - પંચમહાભૂતો માંથી એકપણ તત્વનું પ્રમાણ ઘટે તો જીવસૃષ્ટિ સામે ખતરો ઉભો થતો હોય છે હાલ રાજ્યભરમાં જળનું પ્રમાણ ઘટતા વનસ્પતિ થી માંડીને માનવજીવન અને ઢોરઢાંખરો સામે જીવનું જોખમ ઉભું થયું છે ગુજરાતના ગામડાઓમાં પાણીની તરસ એ પ્રાણપ્રસ્ન બન્યો છે જેમાં નવસારી જિલ્લો પણ બાકાત રહ્યો નથી જોવો આ અહેવાલમાં.

વીઓ - ૧ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાઓ આદિવાસી પંથક છે જ્યાં આદિવાસીઓની જીવન નિર્વાહ માટે ખેતી મહત્વનું પરિબળ છે અને આર્થિક ઉપાર્જનનું સાધન છે પરંતુ સિંચાય માટે પાણી નથી અને ઘર વપરાશ માટે પાણી ન હોય તો ચાલી શકે પરંતુ પીવાનું પાણી અને સિંચાઇનું પાણી અતિઆવશ્યક ગણાય છે જે પાણી પણ મળી શકતું નથી ત્યારે ઢોરઢાંખર સામે પણ એક ચિંતાનો વિષય બન્યો છે પાણી મેળવવા માટેનું ૧૫૦૦ જેટલા લોકોમાં માત્ર એક ડન્કી અને તેમાં પાણી ન મળતા લોકો પાણી માટે મુંજાય છે 

બાઈટ -1 અમૃત ભાઈ  પટેલ 

નોંધ  બાઈટ અને વિઝ્યુઅલ ફાઈલ કર્યા છે  પુરવઠા વિભાગ દ્વારા કોઈ કેમરા સામે બોલવા માગતું નથી 

સ્ટોરી બેન્ડ 

:

1:હાલ રાજ્યભરમાં જળનું પ્રમાણ ઘટતા વનસ્પતિ થી માંડીને માનવજીવન અને ઢોરઢાંખરો સામે જીવનું જોખમ ઉભું થયું છે

2:ગુજરાતના ગામડાઓમાં પાણીની તરસ એ પ્રાણપ્રસ્ન બન્યો છે જેમાં નવસારી જિલ્લો પણ બાકાત રહ્યો નથી 

3:પાણી મેળવવા માટેનું ૧૫૦૦ જેટલા લોકોમાં માત્ર એક ડન્કી અને તેમાં પાણી ન મળતા લોકો પાણી માટે મુંજાય 

ભાવિન પટેલ

નવસારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.