ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલા જંગલ સફારી પાર્કમાં વિદેશી પ્રાણી-પક્ષીઓની એન્ટ્રી

author img

By

Published : Oct 23, 2019, 2:20 PM IST

નર્મદાઃ સ્ટેટ્યૂ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં એક પ્રવાસનધામ તરીકે વિકસી સહ્યું છે અને પ્રવાસીઓ માં આકર્ષણ પણ બની રહ્યું છે ત્યારે આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી વિસ્તાર માંજ પહાડોની વચ્ચે 375 એકરમાં જંગલ સફારી આકાર પાણી રહ્યું છે અને થોડા જ સમયમાં આ જંગલ સફારી તૈયાર થઇ જતા પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે ત્યારે હાલ માં વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓ લાવવામાં આવ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલા જંગલ સફારી પાર્કમાં વિદેશી પ્રાણી-પક્ષીઓઓની એન્ટ્રી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાં વધુ આકર્ષણનું કેન્દ્ર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિસ્તારમાં જ એક જંગલ સફરીપાર્ક બને તેવો વિચાર રજૂ કર્યો હતો અને આ વિચારને માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં તંત્ર સાકાર કરવા જઈ રહ્યું છે. નર્મદા જિલ્લામાં જ સ્ટેટ્યૂ ઓફ યુનિટી પાસે સાતપુડાની ગીરી કંદરાઓ વચ્ચે 375 એકરમાં 300 મીટર અને તેનાથી પણ વધુ ટેકરી વાળા વિસ્તારમાં 186 પ્રજાતિના 1500થી વધુ પ્રાણીઓ અને દેશ વિદેશના પક્ષીઓ માટેનું એક જંગલ સફારી પૂર્ણતાની આરે છે.

અહીં સમગ્ર ભારતમાં ન હોય તેવા કેટલાય પ્રાણીઓ હશે. ખાસ કરીને ઑસ્ટ્રેલિઆમાં થતા આલ્પા અને વોલબી એટલે કે નાના કાંગારું અહીંનું આકર્ષણ બની રહેશે. વળી, અહીં મોટા પ્રાણીઓ જેવા કે ગેંડા માટે બનાવતા નિવાસને ગંગ નિવાસ, મોટી ભેંસો માટેના નિવાસને મહીસા સદન અને સિંહ જ્યાં રહેવાના છે, તે સ્થાનને મૃગેન્દુનીવાસ જેવા નામ આપવાનું સૂચન પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલા જંગલ સફારી પાર્કમાં વિદેશી પ્રાણી-પક્ષીઓઓની એન્ટ્રી
આ સફારીની ખાસ વિશેષતા એ પણ હશે કે અહીં એક વિસ્તારમાં પેટિંગ ઝોન બનવવામાં આવશે, જ્યાં નાના નાના પ્રાણીઓ એટલ કે નાના દેખાતા ઘોડા અને અન્ય બોની પ્રાણીઓને બાળકો અડકી પણ શકશે અને અનુભવી પણ શકશે વળી તાલીમ પામેલા પક્ષીઓ સાથે બાળકો રમી પણ શકશે અને 1000 જેટલા પક્ષીઓ અહીં હશે દોઢ એકરમાં ખાસ એક ડોમ બનવવામાં પણ આવશે. આ માટે મોટાભાગના પ્રાણીઓ આવી ગયા છે અને જિરાફ અને ઝેબ્રા જેવા પ્રાણીઓ થોડા દિવસમાં આવશે.
એક ઝૂ બનાવવા 7 વર્ષ જેટલો સમય લાગે પરંતુ આ સફારી માત્ર 5 મહિનામાં બની છે.કેવડિયાના જંગલ સફારીમાં યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી વચ્ચે પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી એક દીપડો જંગલ સફારી માટે લાવવામાં આવ્યો હતો. સાથે હરણ અને સાબર પણ લાવવામાં આવ્યા હતા. હવે ધીરે-ધીરે બીજા પ્રાણીઓ લાવવા માં આવી રહ્યા છે. જેમાં સાઉથ આફ્રિકા, સિંગાપુર, નેધર લેન્ડ, જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, મલેશિયા,ઓસ્ટ્રેલિયા સહિતના વિવિધ દેશોમાંથી વિવિધ પ્રજાતિના પોપટ, ચકલી, સસલા, મરઘી, બતક, ઇમુ, શાહમૃગ સહીતના પક્ષીઓ, પ્રાણીઓ, લાવવામાં આવ્યા છે.
આ સાથે સક્કરબાગ ઝુ અને જુનાગઢ ઝુમાંથી સિંહ વાધ, ચિત્તો સહિતના અન્ય પ્રાણીઓ ધીરે-ધીરે લાવવામાં આવશે. જે પ્રવાસીઓ માટે એક વિશેષ આકર્ષણ જામશે. ત્યારે હાલ જે પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. જેની દેખરેખ માટે પણ 60થી વધુ પક્ષીઓ અને પ્રાણીઓના ટ્રેનરો રાખવામાં આવ્યા છે.

Intro:AAPROAL BAY -DAY PLAN MA PAAS

એન્કર
સ્ટેટ્યૂ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં એક પ્રવાસનધામ તરીકે વિકસી સહ્યું છે અને પ્રવાસીઓ માં આકર્ષણ પણ બની રહ્યું છે ત્યારે આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી વિસ્તાર માંજ પહાડો ની વચ્ચે 375 એકરમાં જંગલ સફારી આકાર પાણી રહ્યું છે અને થોડાજ સમયમાં આ જંગલ સફારી તૈયાર થઇ જતા પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે ત્યારે હાલ માં વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓ લાવવામાં આવ્યા છે Body:સ્ટેટ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓમાં વધુ આકર્ષણ નું કેન્દ્ર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિસ્તાર માંજ એક જંગલ સફરીપાર્ક બને તેવો વિચાર રજુ કર્યો હતો અને આ વિચારને માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં તંત્ર સાકાર કરવા જય રહી છે નર્મદા જિલ્લામાં જ સ્ટેટ્યૂ ઓફ યુનિટી પાસે સાતપુડાની ગિરી કંદરાઓ વચ્ચે 375 એકરમાં 300 મીટર અને તેનાથી પણ વધુ ટેકરી વાળા વિસ્તારમાં 186 પ્રજાતિના 1500 થી વધુ પ્રાણીઓ અને દેશ વિદેશના પક્ષીઓ માટે નું એક જન્ગલ સફારી પૂર્ણતાની આરે છે જ્યાં સમગ્ર ભારતમાં ના હોય તેવા કેટલાય પ્રાણીઓ હશે ખાસ કરીને ઑસ્ટ્રેલિઆ માં થતા આલ્પા અને વોલબી એટલેકે નાના કાંગારું અહીંનું આકર્ષણ બની રહેશે વળી અહીં મોટા પ્રાણીઓ જેવાકે ગેંડા માટે બનાવતા નિવાસને ગંગ નિવાસ,મોટી ભેંસો માટે ના નિવાસ ને મહીસા સદન અને સિંહ જ્યાં રહેવાના છે તે સ્થાન ને મૃગેન્દુનીવાસ જેવા નામ આપવા નું સૂચન પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે

બાઈટ 1 રાજીવ ગુપ્તા ( વન અને પર્યાવરણ સચિવ)

વી/ઓ 2
આ સફારીની ખાસ વિશેષતા એ પણ હશે કે અહીં એક વિસ્તાર માં પેટિંગ ઝોન બનવવામાં આવશે જ્યાં નાના નાના પ્રાણીઓ એટલકે નાના દેખાતા ઘોડા અને અન્ય બોની પ્રાણીઓ ને બાળકો અડકી પણ શકશે અને અનુભવી પણ શકશે વળી તાલીમ પામેલા પક્ષીઓ સાથે બાળકો રમી પણ શકશે અને 1000 જેટલા પક્ષીઓ અહીં હશે દોઢ એકરમાં ખાસ એક ડોમ બનવવામાં પણ આવશે અને તેને માટે મોટાભાગ ના પ્રાણીઓ આવી ગયા છે અને જિરાફ અને ઝેબ્રા જેવા પ્રાણીઓ થોડા દિવસમાં આવશે વળી એક ઝૂ બનાવવા 7 વર્ષ જેટલો સમય લાગે પરંતુ આ સફારી માત્ર 5 મહિનામાં બની છે

બાઈટ 2 રાજીવ ગુપ્તા ( વન અને પર્યાવરણ સચિવ)
Conclusion:કેવડિયા ના જંગલ સફારી માં યુદ્ધ ના ધોરણે ચાલતી કામગીરી વચ્ચે પાવાગઢ રેસ્ક્યુ સેન્ટર માંથી એક દીપડો જંગલ સફારી માટે લાવવા માં આવ્યો હતો. સાથે હરણ અને સાબર પણ લાવવા માં આવ્યા હતા. હવે ધીરે ધીરે પ્રાણીઓ લાવવા માં આવી રહ્યા છે. જેમાં સાઉથ આફ્રિકા, સિંગાપુર, નેધર લેન્ડ, જર્મની, ફ્રાન્સ ઇંગ્લેન્ડ મલેશિયા,ઓસ્ટ્રેલિયા સહિતના વિવિધ દેશો માંથી વિવિધ પ્રજાતિના પોપટ, ચકલી, સસલા, મરઘી, બતક, ઇમુ, શાહમૃગ સહીત ના પક્ષીઓ, પ્રાણીઓ, લાવવા માં આવ્યા છે.આ સાથે સક્કરબાગ ઝુ અને જુનાગઢ ઝુ માંથી સિંહ વધ, ચિત્તો સહિત ના અન્ય પ્રાણીઓ ધીરે ધીરે લાવવા માં આવશે. જે પ્રવાસીઓ માટે એક વિશેષ આકર્ષણ જામશે ત્યારે હાલ જે પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે જેની દેખરેખ માટે પણ 60 થી વધુ પક્ષીઓ અને પ્રાણીઓ ના ટ્રેનરો રાખવામાં આવ્યા છે

બાઈટ -03 પ્રેમસિંહ (પ્રાણીઓના ટ્રેનર )

અમિત પટેલ ઈટીવી ભારત નર્મદા 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.