ETV Bharat / state

સરદાર સરોવરની સપાટી 127.81 મીટર પર પહોંચી - narmada news

નર્મદાઃ સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને છેલ્લા 4 દિવસમાં સપાટી 6 મીટર જેટલી વધી ગઇ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ આ સીઝનમાં તેની મહત્તમ સપાટીએ પહોંચે તેવી પૂર્ણ શકયતા છે.

સરદાર સરોવરની સપાટી 127.81 મીટરે પહુંચી
author img

By

Published : Aug 7, 2019, 11:35 AM IST

ગત વર્ષ 2018માં પાણીનો લાઈવ સ્ટોરેજ સંગ્રહ માત્ર 46.20 મીટર હતો તેની સામે આ વર્ષે 2715 મીટર લાઈવ સ્ટોક ઉપલબ્ધ છે. ગત વર્ષે મધ્યપ્રદેશમાં પડેલા ઓછા વરસાદને કારણે 4.5 મિલિયન એકર ફિટ પાણી મળી શક્યું હતું. તેની પાછળનું મુખ્ય કારણ કેચમેન્ટ વિસ્તારમાં પણ માત્ર 451 mm વરસાદ પડ્યો હતો. આ વર્ષે વધુ વરસાદ વરસ્યો છે.

વર્તમાનમાં જો જોવામાં આવે તો પાણીની સપાટી 127.81 મીટર પહોંચી છે, જે ગત વર્ષે માત્ર 111.03 મીટર જ હતી. આમ, ગુજરાતની જીવાદોરી આ વર્ષે સંપૂર્ણ ભરાઈ જશે તેવી આશા સર્જાઈ રહી છે.

ડેમમાં પાણી વધવાથી ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનને પણ ફાયદો થશે. જો કે પાણીની આ વિપુલ આવક માત્ર કેચમેન્ટ વિસ્તારમાં થયેલ વરસાદને કારણે થયેલ છે. હજુ નર્મદા ડેમનાં અન્ય બંધોમાંથી પાણી છોડાયું નથી પણ આવનારા દિવસોમાં જ્યારે તે ડેમોમાંથી પાણી છોડવામાં આવશે તો આવકમાં વધારો નોંધાશે.

ગત વર્ષની સ્થિતિ આ વર્ષની સ્થિત

6 ઓગસ્ટ - 111.03 મીટર

6 ઓગસ્ટ - 127.43 મીટર
આવક - 8431 ક્યુસેક્સ આવક - 72,964 ક્યુસેક્સ
જાવક - 8326 ક્યુસેક્સ જાવક - 5286 ક્યુસેક્સ
લાઈવ સ્ટોક - 46.20 મીટર લાઈવ સ્ટોક - 2341.69 મીટર

ઓગસ્ટ 2019ની સરખામણી

1 / 8 /2019 122.19
2 / 8 /2019 122.35
3 / 8 /2019 122.52
4 / 8 /2019 122.87
5 / 8 /2019 125.82
6/ 8 /2019 127.50

ઓગસ્ટ 2018ની સરખામણી

1 / 8 /2018 111.51
2 / 8 /2018 111.44
3 / 8 /2018 111.36
4 / 8 /2018 111.28
5 / 8 /2018 111.17
6/ 8 /2018 111.03

Intro: સરદાર સરોવર નર્મદા બંધ ની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને અને છેલ્લા 4 દિવસ માં સપાટી 6 મીટર જેટલી વધી છે. આ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ આ સીઝનમાં તેની મહત્તમ સપાટીએ પહોંચે તેવી પૂર્ણ શકયતા છે.Body:ગત વર્ષ .2018માં પાણીનો લાઈવ સ્ટોરેજ સંગ્રહ માત્ર 46.20 mcm હતો તેની સામે આ વર્ષે 2715 mcm લાઈવ સ્ટોક ઉપલબ્ધ છે.ગત વર્ષે મધ્યપ્રદેશમાં ઓછા વરસાદને કારણે અડધું અડધ 4.5 મિલિયન એકર ફિટ પાણી મળી શક્યું હતું.તેની પાછળનું મુખ્ય કારણ કેચમેન્ટ વિસ્તારમાં પણ માત્ર 451 મી.મી. વરસાદ ખાબક્યો હતો.આ વર્ષે તેના કરતાં ડબલ વરસાદ વરસ્યો છે.હાલમાં પાણીની સપાટી 127.81 મીટર છે,ગત વર્ષે માત્ર 111.03 મીટર જ હતી.Conclusion:આમ ગુજરાતની જીવાદોરી આ વર્ષે સંપૂર્ણ ભરાઈ જશે તેવી આશા સર્જાઈ છે.2017માં ગેટ બંધ થયા બાદ ઓવરફ્લો બંધ થયો હતો. નહિતર આ વર્ષે ડેમ 6 મીટરથી ઓવરફ્લો થયો હોત અને લાખો ક્યુસેક્સ પાણી દરિયામાં વહી ગયું હોત.સરકારની ઈચ્છા હતી કે સરદાર સરોવર નર્મદા ડ્રમ તેની પૂર્ણ ક્ષમતાએ ભરાય જેથી પીવા અને સિંચાઈનું પાણી તેમજ વીજળી ઉત્પન્ન કરી શકાય. અને સાચા અર્થમાં બહુહેતુક યોજનાનો હેતુ સિદ્ધ થઈ શકે.ડેમમાં પાણી વધવાથી ગુજરાત સાથે મહારાષ્ટ્ર અંર મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનને પણ ફાયદો થશે.જો કે પાણીની આ વિપુલ આવક માત્ર કેચમેન્ટ વિસ્તારમાં થયેલ વરસાદને કારણે થયેલ છે.હજી નર્મદા ડેમનાં અન્ય બંધો માંથી પાણી છોડાયું નથી પણ આવનાર દિવસોમાં જ્યારે તે ડેમોમાંથી પાણી છોડવાની સ્થિતિમાં વધુ આવક થશે.

ગત વર્ષની સ્થિતિ

6 ઓગસ્ટ - 111.03 મીટર
આવક - 8431 ક્યુસેક્સ
જાવક - 8326 ક્યુસેક્સ
લાઈવ સ્ટોક - 46.20 મીટર

આ વર્ષની સ્થિતિ
6 ઓગસ્ટ - 127.43 મીટર
આવક - 72,964 ક્યુસેક્સ
જાવક - 5286 ક્યુસેક્સ
લાઈવ સ્ટોક - 2341.69 mcm

બોક્ષ : ઓગસ્ટ મહિનાની સરખામણી જોઈએતો

1 / 8 /2019 122.19
2 / 8 /2019 122.35
3 / 8 /2019 122.52
4 / 8 /2019 122.87
5 / 8 /2019 125.82
6/ 8 /2019 127.50

2018 ની સરખામણી

1 / 8 /2018 111.51
2 / 8 /2018 111.44
3 / 8 /2018 111.36
4 / 8 /2018 111.28
5 / 8 /2018 111.17
6/ 8 /2018 111.03
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.