ETV Bharat / state

રાજપીપળાની કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી નેપકીન મશીન મુકાયું - નર્મદા આજના સમાચાર

નર્મદાના રાજપીપળા શહેરની કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી નેપકીન મશીન મુકવામાં આવ્યું છે, જે આદિવાસી ગામડામાંથી આવતી વિદ્યાર્થીનીઓને માત્ર 2 રૂપિયામાં નેપકીન મળી શકે, તે માટેનું આયોજન કરવામાં આવ્યું, જેથી કોલેજની વિધાર્થીનીઓનું અભ્યાસમાં ધ્યાન રહે માટે એક જાગૃતિ સાથે કોલેજના આચાર્યએ આ પહેલ કરી હતી.

નર્મદા
નર્મદા
author img

By

Published : Feb 11, 2020, 1:36 PM IST

નર્મદાઃ રાજપીપળામાં આવેલી એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલજમાં 2500થી વધુ સ્ટુડન્ટસ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં 1300 જેટલી વિધાર્થીનીઓ છે, જે મોટા ભાગે આજૂબાજુનાં આદિવાસી ગામમાંથી અને આદિવાસી જિલ્લામાંથી આવે છે. ખાસ વિદ્યાર્થીનીઓને માત્ર 2 રૂપિયામાં નેપકીન મળી શકે, તે માટે સેનેટરી નેપકીન મશીન મુકવામાં આવ્યું છે. જેથી તેઓ અભ્યાસમાં પણ સારી રીતે ધ્યાન આપી શકે છે.

રાજપીપલાની કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી નેપકીન મશીન મુકાયું

કોલેજના પ્રિન્સિપલ ડૉ.શૈલેન્દ્રસિંહ માંગરોલાએ એક એજન્સીનો સંપર્ક કરીને કેન્દ્ર સરકારના ભારતીય રેલ વિત્ત નિગમ લિમિટેડના ફંડ દ્વારા એમ.પી.કોન સંસ્થા દ્વારા એક પેડ મશીન લગાવવામાં આવ્યું છે, જેમાં માત્ર 2 રૂપિયાનો સિક્કો નાખવાથી આ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે.

Intro:AAPROAL BAY-DESK

નર્મદા ના રાજપીપલા શહેર ની કોલેજ માં ગુજરાત માં સૌ પ્રથમવાર વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી નેપકીન ATM મશીન મુકવામાં આવ્યું જે આદિવાસી ગામડા માંથી આવતી વિદ્યાર્થીનીઓ ને માત્ર 2 રૂપિયા માં નેપકીન મળી શકે જે માટે નું આયોજન કરવામાં આવ્યું જે થકી કોલેજ માં આવતી વિધાર્થીની નું પિરિયર માં ભણતર પણ ન બગડે એ માટે એક જાગૃતિ સાથે કોલેજના આચાર્ય એ એક પહેલ કરી છે.Body:રાજપીપળામાં આવેલ એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલજ માં 2500 થી વધુ સ્ટુડન્ટો છે જેમાં 1300 જેટલી વિધાર્થિનીઓ છે જે મૉટે ભાગે આજુંઆબાજુના આદિવાસી ગામોમાં થી અને આદિવાસી જિલ્લામાં થી ભણવા આવે છે. ગરીબ આદિવાસી યુવતીઓ પોતાના પિરિયડના ટાઈમ સામાન્ય રીતે કપડાનો ઉપયોગ કરતી હોય છે. અને પેડ બજાર માં લેવા જતા સંકોચ અનુભવતી હોય છે સાથે બજાર માં મળતા પેડ 25 થી 50 રૂપિયા સુધી ના મળતા હોય એટલે મોંઘા પણ કહેવાય જે પરવડે નહિ એટલે પિરિયડના સમયે યુવતીઓ ઘરે જતી રહે છે.Conclusion: જેથી તેનો અભ્યાસ પણ બાગાળે છે. આ સમસ્યા ના નિકાલ માટે કોલેજના પ્રિન્સિપલ ડો.શૈલેન્દ્રસિંહ માંગરોલા એ એક એજન્સીનો સંપર્ક કરી ને જેમની સાથે ટાઈપ કરી કેન્દ્ર સરકારના ભારતીય રેલ વિત્ત નિગમ લિમિટેડ ના ફંડ દ્વારા એમ.પી.કોન સંસ્થા દ્વારા એક ATM પેડ મશીન લગાવવા માં આવ્યું જે માત્ર 2 રૂપિયાનો સિક્કો નાખાથી આ પેડ મળી જાય બહાર યુવતીઓ ને શરમ લાગે યુવાનો મઝાક ના ઉડાવે એ માટે કોલેજના ગર્લ્સ રૂમ માં મુકવામાં આવ્યો જેથી યુવતીઓ સરળતાથી આ પેડનો ઉપયોગ કરી શકે અને જેનાથી પોતાને સુરક્ષિત મહેશુસ કરે અને ભણતર બગાડી ઘરે ના જવું પડે જેથી આ મશીન થી યુવતીઓમાં ખુબ આનંદ છવાયો છે.

બાઈટ -01 મિત્તલ (વિધાર્થીની )
બાઈટ -02 શૈલેન્દ્રસિંહ (પ્રિન્સિપાલ આર્ટ્સ & કોમર્સ કોલેજ રાજપીપલા ) હિન્દી બાઈટ પણ છે
બાઈટ -03 સાહીન પટેલ (વિધાર્થીની ) હિન્દી બાઈટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.