ETV Bharat / state

નિવૃત્ત ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી - નર્મદા ન્યૂઝ

નિવૃત્ત ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લીધી હતી.

chief
ચીફ
author img

By

Published : Feb 9, 2020, 9:27 PM IST

નર્મદા: રવિવાર સાંજે નિવૃત્ત ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લીધી હતી. જસ્ટિસ રંજન ગોગોઇએ નર્મદાની તટે બનેલા કટર્સ ગાર્ડન બટર ફ્લાઈ ગાર્ડનની મુલાકાત લીધી હતી. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીઇને રંજન ગોગોઈએ વિઝિટર્સ બૂકમાં એક સંદેશો પણ લખ્યો હતો.

નિવૃત્ત ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

રંજન ગોગોઈએ પોતાના સંદેશામાં લખ્યું કે, આ મારા જીવનનો સૌથી મહત્વનો દિવસ છે. આ દિવસે મને પ્રેરણા મળી છે કે, નિવૃત થયા બાદ પણ ઉત્તમ દેશસેવા કરી શકાય. સરદાર પટેલે એવું કામ કર્યું છે, જેથી ભારત દેશ મહાન બન્યો છે. સરદાર સાચા અર્થમાં એકતાના પ્રતિક છે. હું આશ્વથ છું કે, દરેક પ્રવાસીને આ મહાન જગ્યાની મુલાકાત બાદ આ જ વિચારશે.

Intro:AAPROAL BAY-DESK

આજે સાંજે કેવડિયા ખાતે અયોધ્યા ના રામ મન્દિર નો ચુકાદો આપનાર રિટાયર્ડ ચીફ જસ્ટિસ રંજન ગોગાઈ પોતાના પરિવાર સાથે સ્ટેયું ની આસપાસ ના કેકટર ગાર્ડન , બટર ફ્લાઈ ગાર્ડન નિહાળી ને સાંજે સ્ટેચયું ઓફ યુનિટી ની મુલાકાત લીધી અયોધ્યા રામ મંદિર નો ચુકાદો આપનાર રિયાયડ ચીફ જસ્ટિસ રંજન ગોગાઈ મોડી સાંજે પોતાના પરિવાર સાથે કેવડિયા આવી પહોંચ્યા હતાBody:સો પહેલા જસ્ટિસ રંજન ગોગઇ એ નર્મદા તટે બનેલ કટર્સ ગાર્ડન બટરફ્લાઈ ગાર્ડન ની મુલાકાત લઈ ને તેઓ વિશ્વ ની સોથી ઉંચી પ્રતિમા સ્ટેચયું ઓફ યુનિટી ની મુલાકાત લીધી હતી તેઓએ વિઝિટર્સ બૂકમાં એક સંદેશો લખ્યો....Conclusion:.આ મારો જીવનનો આ સૌથી મહત્વનો દિવસ છે.આ દિવસે મને પ્રેરણા મળે છે કે મેં નિવૃત થયા બાદ પણ ઉત્તમ દેશસેવા કરું.સરદાર પટેલે જે કાર્ય કર્યું જેનાથી ભારતને મહાન બનાવ્યું.એકતાના પ્રતીક સાચા અર્થમાં છે.હું આશ્વથ છું કે દરેક યાત્રી આ મહાન જગ્યા ની મુલાકાત બાદ આ જ વિચારશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ થયું અને ઇતિહાસ જે બતાવ્યો છે અહીંયા તે સાચા અર્થમાં ગુજરાત રાજ્યની મોટી ઉપલબ્ધી છે.
હું ગુજરાત રાજય ને શુભેચ્છા આપું છું અને અભીનંદન આપું છું.

બાયટ.. રિટાયર્ડ ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.