આજે નર્મદા ડેમ ઓવરફ્લો થતાની સાથે જ ઇતિહાસમાં સૌ પ્રથમ વખત તેના દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. જેને લઇને આ છોડાયેલુ પાણી સૌની યોજનાથી ગુજરાતના 400 તળાવો અને ડેમો ભરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નર્મદાની આરતી અને પૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમના 23 દરવાજા ખુલતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ હતી. અને 2 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા કાંઠાના વિસ્તારના ગામોને સાવચેતીના ભાગ રૂપે સાવધ કરવામાં આવ્યા છે.
નર્મદા ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાયુ, નવા નીરના વધામણાં કરવા પહોંચ્યા CM રૂપાણી
નર્મદાઃ મધ્યરાત્રીએ નર્મદા ડેમની જળ સપાટી 131.50 મીટરને પાર થતા નર્મદા બંધના 23 દરવાજા ખોલીને 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે, આ પાણીના વધામણાં કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, સરદાર નર્મદા નિગમના ચેરમેન કૈલાસ નાથન સહીતના મહાનુભાવોએ સાસ્ત્રોક વિધિ સાથે આજે નર્મદા ડેમના વધામણાં કર્યા હતા.
નર્મદા
આજે નર્મદા ડેમ ઓવરફ્લો થતાની સાથે જ ઇતિહાસમાં સૌ પ્રથમ વખત તેના દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. જેને લઇને આ છોડાયેલુ પાણી સૌની યોજનાથી ગુજરાતના 400 તળાવો અને ડેમો ભરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નર્મદાની આરતી અને પૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમના 23 દરવાજા ખુલતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ હતી. અને 2 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા કાંઠાના વિસ્તારના ગામોને સાવચેતીના ભાગ રૂપે સાવધ કરવામાં આવ્યા છે.
Intro:આજે માધ્ય રાત્રીએ નર્મદા ડેમ ની જળ સપાટી 131.50 મીટર એ જતા નર્મદા બંધ ના 23 દરવાજા ખોલીને 2લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું હતું ત્યારે આ પની ના વધામણાં કરવા Body:રાજ્ય ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન કૈલાસ નાથન સહીત ના મહાનુભાવોએ સાસ્ત્રોક વિધિ સાથે આજે નર્મદા ડેમ ના વધામણાં કર્યા હતા Conclusion: અને આ પાણી ને સૌની યોજના થાકી ગુજરાત ના 400 તળાવો ડેમો માં ભરવા માં આવશે મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા માં નર્મદા ની આરતી અને પૂજા કરી હતી નર્મદા ડેમ ના 23 દરવાજા ખુલતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ હતી અને 6 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા કાંઠા વિસ્તાર ના ગામોને સાવચેતી ના ભાગ રૂપે સાવધ કરવામાં આવ્યા છે
બાઈટ -વિજય રૂપાણી (મુખ્ય મંત્રી )
બાઈટ -વિજય રૂપાણી (મુખ્ય મંત્રી )