ETV Bharat / state

કર્ણાટકની હાથ બનાવટો સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા મોલમાં મળશે - સ્ટેચ્યુ ઓફ યુનિટી

નર્મદા : વિશ્વનાં પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 100માં શ્રેષ્ઠ જોવાલાયક સ્થળોમાં સમાવેશ કરતા ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને અગ્રીમ સ્થાન આપવામા આવ્યું હતું. જે નિર્માણ થયાના ટૂંકા ગાળામાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓ માટે ફરવા માત્ર શ્રેષ્ઠ વિકલ્પ બન્યુ છે.

ekta mall
એકતા મોલ
author img

By

Published : Jan 19, 2020, 1:34 PM IST

દેશ વિદેશથી સ્ટેચ્યુ પર ફરવા આવતા પ્રવાસીઓને પણ દેશ અને દુનિયાની સામગ્રી અહીંથી જ મળી રહે એ રીતે તંત્રએ પણ આયોજન કર્યું છે, હવે નર્મદાના કેવડિયા ખાતે આવતા પ્રવાસીઓને હવે કર્ણાટક રાજ્યની હસ્તકલાની ચીજ વસ્તુ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બનેલા એકતા મોલમાં મળશે. પ્રવાસીઓને પણ કર્ણાટકમાં જે ભાવથી ચીજ વસ્તુ ગુજરાતમાં સૌપ્રથમ વાર કેવડિયા ખાતે મળતા પ્રવાસીઓમાં પણ આનંદ છવાયો છે.

કર્ણાટક રાજ્યની હસ્તકલાની ચીજ વસ્તુ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનેલા એકતા મોલમાં મળશે

અહીં આવતા પ્રવાસીઓને કર્ણાટકની અગરબત્તી, વાસથી બનેલા રમકડાં, સુખડની અનેક વસ્તુઓ સાહી હીંચકો, ડાઇનિંગ ટેબલ જેવી અનેક કર્ણાટકમાં બનતી ચીજવસ્તુ હવે કેવડિયાના એકતા મોલમાં ત્યાંનાજ ભાવથી મળી રહી છે, જેને કારણે પ્રવાસીઓ પણ હવે દરેક રાજ્યોની જરૂરિયાત વસ્તુ ખરીદી રહ્યા છે. કર્ણાટકના મુખ્ય સચિવ દ્વારા મોલને ખુલ્લો મુકવામાં આવ્યો છે.

Intro:AAPROAL BAY -DAY PLAN MA

વિશ્વનાં પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 100 શ્રેષ્ઠ જોવાલાયક સ્થળોમાં સમાવેશ કરતા ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને અગ્રીમ સ્થાન આપવામા આવ્યું હતું.નિર્માણ થયાના ટૂંકા ગાળામાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓ માટે ફરવા માત્ર શ્રેષ્ઠ વિકલ્પ બન્યુ છે Body:અને દેશ વિદેશ થી સ્ટેચ્યુ પર ફરવા આવતા પ્રવાસીઓને પણ દેશ અને દુનિયા ની ચીજ વસ્તુઓ અહીથીજ મળી રહે એ રીતે તંત્ર એ પણ આયોજન કર્યું છે હવે નર્મદા ના કેવડિયા ખાતે આવતા પ્રવાસીઓ ને હવે કર્ણાટક રાજ્યની હસ્તકલા ની ચીજ વસ્તુ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બનેલા એકતા મોલમાં મળશે પ્રવાસીઓ ને પણ કર્ણાટક મા જે ભાવ થી ચીજ વસ્તુ ગુજરાત માં સૌપ્રથમ વાર કેવડિયા ખાતે મળતાConclusion: પ્રવાસીઓ માં પણ આનંદ છવાયો અહીં આવતા પ્રવાસીઓ ને કર્ણાટક ની અગરબત્તી ,વાસ થી બનેલા રમકડાં ,સુખખડ ની અનેક વસ્તુઓ સાહી હીંચકો ,ડાઇનિંગ ટેબલ જેવી અનેક કર્ણાટક બનતી ચીજવસ્તુ હવે કેવડિયા ના એકતા મોલ માં ત્યાઁનાજ ભાવ થી મળી રહી છે જેને કારણે પ્રવાસીઓ પણ હવે દરેક રાજ્યો ની જરૂરિયાત વસ્તુ ખરીદી રહ્યા છે આજે જેનું ઉદ્ઘાટન કર્ણાટકના મુખ્ય સચિવ દ્વારા આ મોલ ને ખુલ્લો મુકવામાં આવ્યો

બાઈટ -01 મધુ સરાફ (પ્રવાસી )
બાઈટ -02 જિયાઉલ્લા (કમિશનર કર્ણાટક)
બાઈટ -03 અમાનન્દ નાયક (મેનેજર કાવેરી કર્ણાટક સોપ ) કેરલ ભાષા માં છે 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.