ETV Bharat / state

ગરુડેશ્વરના ધીરખાડી ગામના 85થી વધુ ખેડૂતોને ખેડ હક્ક આપવા રજૂઆત

નર્મદા: જિલ્લાના મોખડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ ધીરખાડી ગામની વનસમિતિ તેમજ GPS સિસ્ટમ દ્વારા 2005ના સર્વે મુજબ તેવા ખેડૂતોને પોતાના ખેડ હક્ક તેમજ (સર્વે,નંબર /ખાતા.નંબર)નો હક્ક આજ દિન સુધી મળ્યો નથી.

ધીરખાડી ગામના ખેડૂતોને તેમનો ખેડ હક્ક આપવા માટેની રજુઆત
author img

By

Published : Sep 20, 2019, 11:55 PM IST

જિલ્લા કુંવરપરા ગામના સરપંચ નિરંજન વસાવાની આગેવાનીમાં ગરુડેશ્વર ધીરખાડી ગામની વન સમિતિના હોદ્દેદારો અને ખેડૂતો દ્વારા રાજપીપળા પ્રયોજન વહીવટદારને ખેડુતોને તેમનો ખેડ હક્ક આપવા બાબતે રજુઆત કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લા પ્રોયોજના વહીવટની કચેરી, રાજપીપળા ખાતે એકઠા થયેલા ખેડૂતોની રજુઆત પ્રમાણે મોખડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ ધીરખાડી ગામની વનસમિતિ દ્વારા તેમજ GPS સિસ્ટમ દ્વારા સન 2005ના સર્વે મુજબ જે ખેડૂતો વર્ષોથી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેવા ખેડૂતોને પોતાના ખેત હક્ક તેમજ (સર્વે,નંબર /ખાતા.નંબર)નો હક્ક આજદિન સુધી મળ્યો નથી.

ખેડૂતો પૈકી નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ધીરખાડી ગામના 85થી વધુ ખેડૂતોને તેમનો ખેડ હક્ક આપવા રજુઆતમાં કુલ 210 દાબ અરજી આપવામાં આવી હતી. તેમાથી કુલ 95 ખેડૂતોને ખેતનો હક્ક મળ્યો છે. જયારે બાકીના 85થી પણ વધુ ખેડૂતોને તેમના ખેડ હક્કો મળ્યા નથી. જે તાત્કાલિક કાર્યવાહી કરી એમનો હક આપવા નાંદોદની કુંવરપરા ગ્રામ પંચાયતના સરપંચ નિરંજન વસાવા સહિતના આગેવાનોએ લેખિત રજુઆત કરી છે

Intro:aproal bay-desk

મોખડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ ધીરખાડી ગામની વનસમિતિ તેમજ GPS સિસ્ટમ દ્વારા 2005 ના સર્વે મુજબ તેવા ખેડૂતોને પોતાના ખેડ હક્ક તેમજ (સર્વે, નંબર/ખાતા.નંબર)નો હક્ક આજ દિન સુધી મળ્યો નથી. જિલ્લા કુંવરપરા ગામના સરપંચ નિરંજન વસાવાની આગેવાનીમાં ગરુડેશ્વર ધીરખાડી ગામની વન સમિતિના હોદ્દેદારો અને ખેડૂતો દ્વારા રાજપીપળા પ્રયોજન વહીવટદારને ખેડુતોને તેમનો ખેડ હક્ક આપવા બાબતે રજુઆત કરવામાં આવી હતી.Body:નર્મદા જિલ્લા પ્રોયોજના વહીવટ દ્વારાની કચેરી, રાજપીપળા ખાતે એકઠા થયેલા ખેડૂતોની રજુઆત પ્રમાણે મોખડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ ધીરખાડી ગામની વનસમિતિ દ્વારા તેમજ GPS સિસ્ટમ દ્વારા સન 2005 ના સર્વે મુજબ જે ખેડૂતો વર્ષોથી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.તેવા ખેડૂતોને પોતાના ખેત હક્ક તેમજ (સર્વે, નંબર/ખાતા.નંબર)નો હક્ક આજદિન સુધી મળ્યો નથીConclusion:તેવા ખેડૂતો પૈકી નર્મદા જિલ્લાના ગરૂડેશ્ર્વર તાલુકાના ધીરખાડી ગામના ગરુડેશ્વર તાલુકાના ધીરખાડી ગામના 85 થી વધુ ખેડૂતોને તેમનો ખેડ હક્ક આપવા રજુઆતમાં કુલ 210 દાબ અરજી આપવામાં આવી હતી તેમાથી કુલ 95 ખેડૂતોને ખેતનો હક્ક મળ્યો છે.જયારે બાકીના 85 થી પણ વધુ ખેડૂતોને તેમના ખેડ હક્કો મળ્યા નથી જે તાત્કાલિક કાર્યવાહી કરી એમનો હક આપવા નાંદોદની કુંવરપરા ગ્રામ પંચાયતના સરપંચ નિરંજન વસાવા સહિતના આગેવાનોએ લેખિત રજુઆત કરી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.