નર્મદાઃ સ્ટેચ્યું ઓફ યુનિટીથી કેવડિયાના ભારત ભવન સુધીના જમીન વિવાદ હાઇકોર્ટેના આદેશ અનુસાર જુલાઈ 2019 પછી થયેલા પાકા બનાવેલા દબાણો દૂર કરવા કહ્યુ હતુ. આ આદેશ થતા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાના શરૂ કરવામાં આવ્યા હતા.
નર્મદામાં રોજગારી પર JCB ફરતા સ્થાનિકોમાં રોષ - સ્ટેચ્યું ઓફ યુનિટીથી કેવડિયાના ભારત ભવન સુધી
સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓના ધસારાને કારણે નજીકના કેવડિયા તથા આજુબાજુ ના 6 ગામના લોકોએ કેટલીક જમીનમાં દબાણો કર્યા હતા, આ મામલે હાઇકોર્ટના આદેશ પ્રમાણે સ્ટેચ્યું ઓફ યુનિટીથી કેવડિયાના ભારત ભવન સુધી જુલાઈ 2019 પછી થયેલા પાકા બનાવેલા દબાણો દૂર કરવા કહ્યુ હતુ. આ આદેશ થતા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાના શરૂ કરવામાં આવ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી
નર્મદાઃ સ્ટેચ્યું ઓફ યુનિટીથી કેવડિયાના ભારત ભવન સુધીના જમીન વિવાદ હાઇકોર્ટેના આદેશ અનુસાર જુલાઈ 2019 પછી થયેલા પાકા બનાવેલા દબાણો દૂર કરવા કહ્યુ હતુ. આ આદેશ થતા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાના શરૂ કરવામાં આવ્યા હતા.
Intro:AAPROAL BAY-DESK
સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓ ના ધસારા ને કારણે નજીકના કેવડિયા તથા આજુબાજુ ના 6 ગામ ના લોકોએ કેટલીક જમીન માં દબાણો કર્યા હતા અને મામલો આખરે હાઇકોર્ટ માં પહોંચ્યો હતો આજે આ વિવાદ પર હાઇકોર્ટ ની સુનાવણી હતી Body: જેમાં સરકાર અને 6 ગામના ગ્રામજનો 10 દિવસમાં સુખદ સમાધાન માટે કોર્ટ સમક્ષ સમિતિ બનાવી સમજૂતી કરે નહિ તો કોર્ટ ચૂકાદો આપશે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું કોર્ટ આપેલ આજની સુનાવણી અનુસાર સ્ટેચ્યું ઓફ યુનિટી થી કેવડિયા ના ભારત ભવન સુધી માં જુલાઈ 2019 પછી થયેલ પાકા બનાવેલ દબાણો દૂર કરવાઅને આ આદેશ થતા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાના શરૂ પણ કરાયા છેConclusion:આજે બે દિવસ થી સતત તંત્ર દ્વારા પાકા મકાનો ને જગ્યા એ સ્થાનિકો ની રોજગારી ઉભી કરેલ લારી ગલ્લા જ હટાવવાનું કામ તંત્ર દ્વારા કરતા સ્થાનિકો રોષે ભરાયા છે અને તંત્ર પણ ગરીબો પર જુલમ ગુજારી રહ્યા હોઈ તેમ લાગી રહ્યું છે ત્યારે હવે સ્થાનિકો પણ લડવા ના મુર માં આવી ગયા છે આજે પોતાની રોજગારી છીનવાતા સ્થાનિકો ફરી હાઇકોર્ટ માં જવાની તૈયારીઓ કરી રહ્યા છે
બાઈટ -01 મીના તડવી (સ્થાનિક )
બાઈટ -02 મનોજ કોઠારી (કલેકટર નર્મદા )