ETV Bharat / state

કેવડીયામાં ડીયર બ્રીડીંગ સેન્ટરમાં એક નર અને માદા હરણનું આગમન

નર્મદાઃ વિશ્વભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નર્મદાનું કેવડીયા ગામ અનેરી ઓળખ ધરાવે છે. રાજ્યમાં નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવે છે. અહીં સાતપુરાની ગિરીમાળા, કંડલા અને કુદરતી સૌંદર્ય વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. ત્યારે તંત્ર દ્વારા વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષાય તે માટે અનેક સુવિધાઓ વધારવામાં આવી રહી છે.

ડીયર બ્રીડીંગ સેન્ટર
author img

By

Published : Apr 28, 2019, 10:31 AM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે હવે નર્મદામાં આવતા પ્રવાસીઓને અનેક પ્રકારના પ્રાણીઓ પણ જોવા મળશે. જે માટે 45 એકર જમીનમાં સફારી પાર્ક બનાવવાનું કામ સરકારે શરૂ કર્યું છે. આ પાર્કમાં દરેક રાજ્યના પ્રાણીઓ રાખવામાં આવશે. હાલ નર્મદા જિલ્લાના ઉમેરવા જોશી ગામ ખાતે વનવિભાગ દ્વારા ડિયર બ્રીડીંગ સેન્ટર બનાવવા આવ્યું છે, જેમાં નર્મદા જિલ્લાંના એક નર અને માદા હરણને લાવવામાં આવ્યા હતા.

ડીયર બ્રીડીંગ સેન્ટર

ડીયર બ્રીડીંગ સેન્ટરની પુરેપુરી કાળજી પણ લેવામાં આવી રહી છે. આકરા ઉનાળાના તાપમાં પણ તમામ ડિયર (હરણો ) તંદુરસ્ત છે. અને કોઈ જંગલી પ્રાણીઓ આ હરણનો શિકાર ન કરી જાય તે માટે 20 એકર જમીનમાં મજબૂત ફેસિંગ પણ કરવામાં આવી છે. સફારી પાર્કનું કાર્ય પૂર્ણ થતા જ તમામ હરણને પ્રવાસીઓ માટે ત્યાં રાખવામાં આવશે.

NARMADA

નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને સાતપુરા ની ગિરી કંડલા અને કુદરતી સૌંદર્ય વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે ત્યારે તંત્ર દ્વારા પણ વધુમાં વધુ પ્રવાસીઓ આકર્ષાય જે માટે અનેક સુવિધાઓ વધારવામાં આવી રહી છે સ્ટેચ્યુ ની સાથે હવે નર્મદા માં આવતા પ્રવાસીઓ ને અનેક પ્રકાર ના પ્રાણીઓ પણ જોવા મળશે જે માટે 45 એકકર જમીન માં સફારી પાર્ક બનાવવાનું સરકારે કામ  શરૂ કર્યું છે જેમાં દરેક સ્ટેટ ના પ્રાણીઓ રાખવામાં આવશે હાલ નર્મદા જિલ્લા ના ઉમેરવા જોશી ગામ ખાતે વનવિભાગ દ્વારા ડિયર બ્રીડીંગ સેન્ટર બનાવવા આવ્યું છે જેમાં નર્મદા જિલ્લાંનાજ ડિયર (હરણ ) 2 એક નર અને માંદા ને લાવવામાં આવ્યા હતા આજે જેની વસ્તી 15 થી પણ વધુ થઇ ગઈ છે વન વિભાગ આ ડિયર બ્રીડીંગ સેન્ટર ની પુરે પુરી કાળજી પણ લેવામાં આવી રહી છે આટલા ઉનાળા ના તાપ માં પણ તમામ ડિયર (હરણો ) તંદુરસ્ત છે અને કોઈ જંગલી પ્રાણીઓ આ હરણ નો શિકાર ન કરી જાય માટે 20 એકકર જમીનમાં મજબૂત ફેસિંગ પણ કરવામાં આવી છે આ દિયરો ને સફારી પાર્ક બનતા તમામ ને પ્રવાસીઓ માટે ત્યાં રાખવામાં આવશે અને પ્રવાસીઓને આ સફારી પાર્ક માં અનેક પ્રાણીઓ સાથે માનવ સાથે હરિ મળી રહેલા હરણો સાથે મજા માંડવામાં પણ આવશે 

બાઈટ -01 વીરેન્દ્ર સિંહ ગરીયા (rfo કેવડિયા )

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.