વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે દિઘલીયા ગામની ગુંદાની સીમ સરધારકા જવાના રસ્તે રસુલભાઈ ખોરજીયાની વાડીમાં આવેલા પોટ્રી ફાર્મમાં દરોડા પાડ્યા હતા. જે દરોડામાં જુગાર રમતા રસુલ સાવદીભાઈ ખરોજીયા, લખમણ ધીરૂભાઈ કોળી, છનાભાઇ રવજીભાઈ કોળી, ચોથાભાઇ રૂપાભાઇ કોળી, પાંચાભાઈ રૂપાભાઇ કોળી, હરેશભાઈ ગાંડુંભાઈ કોળી અને ભરત દેવાભાઈ ભરવાડ એમ 7ને ઝડપી લઈને રોકડ રકમ રૂ 76,450 તેમજ કાર કિંમત રૂ 40,000, એક બાઈક કિંમત રૂ 30,000 અને 6 મોબાઈલ કીમત રૂ 11,000 સહીત કુલ રૂ 1,57,450 ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે.
વાંકાનેરમાં પોલીસે વાડીમાં દરોડા પાડી જુગાર રમતા 7 ઇસમોને ઝડપી પાડ્યા - Gambling news
મોરબીઃ જિલ્લાના વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામની ગુંદાની સીમમાં જુગાર રમતા 7 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેની પાસેથી રોકડ તેમજ મોબાઈલ સહિત 1.57 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે.
![વાંકાનેરમાં પોલીસે વાડીમાં દરોડા પાડી જુગાર રમતા 7 ઇસમોને ઝડપી પાડ્યા Wakaner police raid in farm and arrasted 7 Gambling](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5618831-406-5618831-1578327384946.jpg?imwidth=3840)
વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે દિઘલીયા ગામની ગુંદાની સીમ સરધારકા જવાના રસ્તે રસુલભાઈ ખોરજીયાની વાડીમાં આવેલા પોટ્રી ફાર્મમાં દરોડા પાડ્યા હતા. જે દરોડામાં જુગાર રમતા રસુલ સાવદીભાઈ ખરોજીયા, લખમણ ધીરૂભાઈ કોળી, છનાભાઇ રવજીભાઈ કોળી, ચોથાભાઇ રૂપાભાઇ કોળી, પાંચાભાઈ રૂપાભાઇ કોળી, હરેશભાઈ ગાંડુંભાઈ કોળી અને ભરત દેવાભાઈ ભરવાડ એમ 7ને ઝડપી લઈને રોકડ રકમ રૂ 76,450 તેમજ કાર કિંમત રૂ 40,000, એક બાઈક કિંમત રૂ 30,000 અને 6 મોબાઈલ કીમત રૂ 11,000 સહીત કુલ રૂ 1,57,450 ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે.
gj_mrb_03_wakaner_jugar_raid_script_av_gj10004
gj_mrb_03_wakaner_jugar_raid_av_gj10004
Body:વાંકાનેર તાલુકા પોલીસે વાડીમાં દરોડો કરી જુગાર રમતા સાતને ઝડપ્યા
વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામની ગુંદાની સીમમાં જુગાર રમતા સાતને ઝડપી લઈને પોલીસે રોકડ તેમજ મોબાઈલ સહીત ૧.૫૭ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે
ઇન્ચાર્જ એસપી ડી જી ચૌધરીની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજાની ટીમે બાતમીને આધારે દિઘલીયા ગામની ગુંદાની સીમ સરધારકા જવાના રસ્તે રસુલભાઈ ખોરજીયાની વાડીમાં આવેલ પોટ્રી ફાર્મમાં દરોડો કરો હતો
જે દરોડામાં જુગાર રમતા રસુલ સાવદીભાઈ ખરોજીયા,લખમણ ધીરૂભાઈ કોળી, છનાભાઇ રવજીભાઈ કોળી, ચોથાભાઇ રૂપાભાઇ કોળી, પાંચાભાઈ રૂપાભાઇ કોળી, હરેશભાઈ ગાંડુંભાઈ કોળી અને ભરત દેવાભાઈ ભરવાડ એમ સાતને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૭૬,૪૫૦ તેમજ કાર કીમત રૂ ૪૦,૦૦૦, એક બાઈક કીમત રૂ ૩૦,૦૦૦ અને છ મોબાઈલ કીમત રૂ ૧૧,૦૦૦ સહીત કુલ રૂ ૧,૫૭,૪૫૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩