ETV Bharat / state

વાંકાનેરના ઢુવા નજીક દુકાનમાંથી મોબાઈલ ચોરી કરનાર ત્રણ ઝડપાયા - Morbi

વાંકાનેરના ઢુવા નજીક મોબાઈલ દુકાનમાંથી મોબાઈલની ચોરી કરવા અંગે ફરિયાદ નોંધાયા બાદ એલસીબી ટીમે તપાસ ચલાવી હતી. મોબાઈલ ચોરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને ચોરી થયેલ 33 મોબાઈલ રીકવર કરાયાં છે.

વાંકાનેરના ઢુવા નજીક દુકાનમાંથી મોબાઈલ ચોરી કરનાર ત્રણ ઝડપાયા

author img

By

Published : Jan 6, 2021, 2:11 PM IST

  • મોબાઈલની દુકાનમાંથી ચોરી થઈ
  • ચોરી થયેલ ૩૩ મોબાઈલ રીકવર કરવામાં સફળતા
  • ઢુવા નજીક મોબાઈલની દુકાનમાંથી કરી ચોરી

    વાંકાનેરઃ વાંકાનેરના ઢુવા નજીક પટેલ પાન એન્ડ મોબાઈલ શોપ નામની દુકાનમાંથી 18 ડીસેમ્બરના રાત્રિના ચોરી થઇ હોય. જે ચોરીની ફરિયાદને પગલે એલસીબી ટીમ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં દરમિયાન ચોક્કસ બાતમીને પગલે એલસીબી ટીમે ઢુવા જીઆઈડીસી નજીક વોચ ગોઠવી હતી. જેમાં ત્રણ શંકાસ્પદ ઈસમોને રોકી તલાશી લેતાં થેલીમાંથી અલગ અલગ કંપનીના 33 મોબાઈલ મળી આવતાં સઘન પૂછપરછ ચલાવી હતી. જેમાં આરોપીઓએ મોબાઈલ દુકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. જેને પગલે ઢુવા મોબાઈલ દુકાનમાંથી થયેલ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલસીબી ટીમે ચોરી થયેલ 33 મોબાઈલ કીમત રૂ 4,63,944નો મુદામાલ રીકવર કર્યો છે.

  • ત્રણ શખ્સોને 4.63 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યાં

    પોલીસે આરોપી અરવિંદ મનસુખ કોળી (ઉ.વ.22) રહે નવાગામ તા. થાનગઢ, રમણીક નરશી ઉધરેજા (ઉ.વ.૨૧) રહે ધારાડુંગરી તા. સાયલા અને મેહુલ ઉર્ફે મેઘો મનસુખ કોળી (ઉ.વ.૨૩) નવાગામ તા. થાનગઢ એમ ત્રણને ઝડપી લીધાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.