મોરબીના સર્કિટ હાઉસ પાછળ નવા બનેલા મકાનમાં એક અજાણી મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ મૃતક મહિલા કોણ છે અને કેવી રીતે તેની હત્યા કરવામાં આવી તેની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પોલીસે શોધ કરતા મહિલા કેપાબેન ભૂંસીયા મૂળ યુપીની છેલ્લા આઠ દિવસથી પોતાની માતા ત્યાં આવી હતી. રવિ દલવાડી નામના કડિયા સાથે તે કામ માટે ગઈ હતી. નવા બનેલા મકાન પાસે રવિ દલવાડીએ મહિલા સાથે દુષ્કર્મ કરી અને તેની હત્યા કરી તેની ઓળખ ન થાય તેના માટે તેને સળગાવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે ગણતરીની કલાકમાં આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં મહિલાની હત્યા, મૃતદેહ સળગાવેલી હાલતમાં મળ્યો - gujarat
મોરબી: શહેરના સર્કિટ હાઉસ નજીક મકાનમાં મહિલાની હત્યા કરી સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પોલીસે અસગ-અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના સર્કિટ હાઉસ પાછળ નવા બનેલા મકાનમાં એક અજાણી મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ મૃતક મહિલા કોણ છે અને કેવી રીતે તેની હત્યા કરવામાં આવી તેની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પોલીસે શોધ કરતા મહિલા કેપાબેન ભૂંસીયા મૂળ યુપીની છેલ્લા આઠ દિવસથી પોતાની માતા ત્યાં આવી હતી. રવિ દલવાડી નામના કડિયા સાથે તે કામ માટે ગઈ હતી. નવા બનેલા મકાન પાસે રવિ દલવાડીએ મહિલા સાથે દુષ્કર્મ કરી અને તેની હત્યા કરી તેની ઓળખ ન થાય તેના માટે તેને સળગાવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે ગણતરીની કલાકમાં આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
Body:મોરબીના સર્કિટ હાઉસ નજીક નવા બની રહેલા મકાનમાં મહિલાની હત્યા કરી સળગાવી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી જેમાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને આરોપીને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની મળતી વિગત મુજબ મોરબીના સર્કિટ હાઉસ પાછળ નવા બનેલા મકાનમાં એક અજાણી મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને મૃતક મહિલા કોણ છે અને કેવી રીતે તેની હત્યા કરવામાં આવી તેની શોધ ખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી જેમાં તેમાં પોલીસે શોધ કરતા તે મહિલા કેપાબેન ભૂંસીયા મૂળ યુપી ની છેલ્લા આઠ દિવસથી પોતાની માતા જે વીસી પરા વર્ષોથી રહે છે કમલાબેન મહેશભાઈ તાજી સિંગ ત્યાં આવી હતી અને રવિ દલવાડી નામ ના કડિયા સાથે તે કામ માટે ગઈ હતી જે નવા બનેલા મકાન પાસે જ્યાં એક દિવસ માટે કામ હતું ત્યાં રવિ દલવાડી આ મહિલા સાથે દુષ્કર્મ કરી અને તેની હત્યા કરી અને તેની ઓળખ ન થાય તેના માટે તેને સળગાવાનો પણ પ્રયાસ કર્યો હતો પોલીસે ગણતરીની કલાકમાં આરોપીને પકડી અને બીજું કોઈ સંડોવાયેલો છે કે નહીં તેની પણ તપાસ ચલાવી રહી છે
બાઈટ : ડો. કરનરાજ વાઘેલા ,જિલ્લા પોલીસ વડા મોરબી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
96876 22033