ETV Bharat / state

મોરબી સીરામીક એસોસિએશન હોલ ખાતે ઔધોગિક માર્ગદર્શન સેમિનાર યોજાયો - morbi latest news

મોરબીમાં રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2015 તેમજ ઇન્ડસ્ટ્રીયલ પ્રોત્સાહક યોજનાઓની માહિતી ઉદ્યોગકારો માટે ઔદ્યોગિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

morbi
ઔધોગિક માર્ગદર્શન સેમિનાર
author img

By

Published : Jan 24, 2020, 11:44 AM IST

મોરબી : શહેરમાં સિરામિક એસોસિએશન હોલ ખાતે ઓદ્યોગિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગોનો વિકાસ માટે નવી નીતિ ઉદ્યોગને વધુ વેગવંતુ બનાવવા માટે મોરબીના સિરામિક ઉદ્યોગ એસોસિએશન હોલ ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સિરામિક ઉદ્યોગની જંતુ પોલીસે 2015 તેમજ ઇન્ડસ્ટ્રીયલ પ્રોત્સાહક યોજનાઓની માહિતી ઉદ્યોગ કરવા માટે ઔદ્યોગિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી સીરામીક એસોસિએશન હોલ ખાતે ઔધોગિક માર્ગદર્શન સેમિનાર યોજાયો

સેમીનારમાં નાયબ ઉદ્યોગ કમિશ્નર જી પી ઝાલા, એનએસઇના મેનેજર જય કુમાર શાહ, બીઓબી બેંક મેનેજર રાજુલા હાથી, સીરામીક એસોસીએશન હોદ્દેદારો મુકેશભાઈ ઉઘરેજા, નિલેશભાઈ કિરીટભાઈ પટેલ, ઈશ્વરભાઈ ભાલોડીયા તેમજ ચેમ્બરના પ્રમુખ જયંતીભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

Intro:gj mrb 01 ceramic seminar visual avbb gj10004

gj mrb 01 ceramic seminar bite 01 avbb gj10004

gj mrb 01 ceramic seminar bite 02 avbb gj10004

gj mrb 01 ceramic seminar photo avbb gj10004

gj mrb 01 ceramic seminar script avbb gj10004

Body:રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2015 તેમજ ઇન્ડસ્ટ્રીયલ પ્રોત્સાહક યોજનાઓ ની માહિતી ઉદ્યોગકારો માટે ઔદ્યોગિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારમાં ઉદ્યોગકારો અને અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા ઉદ્યોગોનો વિકાસ માટે નવી નીતિ ઉદ્યોગને વધુ વેગવંતુ બનાવવા માટે આજે મોરબીના સિરામિક ઉદ્યોગ એસોસિએશન હોલ ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સિરામિક ઉદ્યોગની જંતુ પોલીસે 2015 તેમજ ઇન્ડસ્ટ્રીયલ પ્રોત્સાહક યોજનાઓ ની માહિતી ઉદ્યોગ કરવા માટે ઔદ્યોગિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાયબ ઉદ્યોગ કમિશનર જી પી ઝાલા, એનએસઇના મેનેજર જય કુમાર શાહ, બીઓબી બેંક મેનેજર રાજુલા હાથી, સીરામીક એસોસીએશન હોદ્દેદારો મુકેશભાઈ ઉઘરેજા નિલેશભાઈ કિરીટભાઈ પટેલ ઈશ્વરભાઈ ભાલોડીયા તેમજ ચેમ્બર ના પ્રમુખ જયંતીભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જય કુમાર સાહેબ ઉદ્યોગકારોને એસી કેવી રીતે ઉદ્યોગમાં ઉપયોગી થઇ શકે તેમજ ઉદ્યોગકારો મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું તો નાયબ ઉદ્યોગ કમિશનર ઉદ્યોગ કેન્દ્ર કેવી રીતે ઉદ્યોગકારોને મદદ કરી શકે તેના માટે માહિતગાર કરવામાં આવ્યા હતા

બાઈટ 01 : જયકુમાર શાહ, NSE જનરલ મેનેજર અમદાવાદ
બાઈટ 02 : જી.પી.ઝાલા, નાયબ ઉધોગ કમિશ્નર અને જનરલ મેનેજર મોરબી

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
9687622033
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.