ETV Bharat / state

નિષ્ઠુર જનેતા, મોરબીમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી - newborn baby girl was found in Morbi

મોરબી જિલ્લામાં ત્યજી દેવાયેલી હાલતમાં નવજાત બાળકી (Baby girl found in Morbi) મળી આવી હતી. આ બનાવની જાણ 108ની ટીમને થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને નવજાત બાળકીને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાઈ હતી. (talaviya sanala near Baby girl found)

નિષ્ઠુર જનેતા, મોરબીમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી

author img

By

Published : Dec 15, 2022, 5:21 PM IST

મોરબી : મોરબીના તળાવીયા શનાળા નજીક સીમ વિસ્તારમાં કોઈ અજાણી મહિલાએ બાળકીને જન્મ દઈને તરછોડી દીધેલી હાલતમાં મળી આવી હતી. આ બનાવની જાણ થતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. નવજાત બાળકીને સારવાર માટે મોરબી હોસ્પિટલ (Baby girl found in Morbi) ખસેડાઈ હતી. આ પ્રકારે બાળકીને તરછોડી દેનાર સામે હાલ લોકોનો રોષ ભભૂક્યો છે. (Morbi Crime News)

આ પણ વાંચો કિશોર ગુમ થયા બાદ મૃતદેહ મળી આવ્યો : પરીવારે કહ્યું પોલીસે તપાસ ન કરતા મોત થયું

શું છે સમગ્ર મામલો મળતી માહિતી અનુસાર મોરબીના તળાવીયા શનાળા નજીક આવેલ સિરામિક ફેક્ટરી સામે ખેતીકામ કરતા આસપાસના વાડીના શ્રમિકોને નવજાત બાળકી મળી આવી હતી. જેથી 108ને જાણ કરવામાં આવી હતી. જ્યાં 108ના પ્રોગ્રામ ઓફીસર નિખિલ બોકડેના માર્ગદર્શન હેઠળ અને તેમની ટીમમાં EMT અંકિતા જીલડિયા તથા પાયલટ અલ્પેશ રામ સત્વરે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવી હતી. (newborn baby girl was found in Morbi)

આ પણ વાંચો સુરતમાં બાળકનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

જનેતા વિરુદ્ધ લોકોનો રોષ જેથી નવજાત બાળકીને માળિયા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ (Morbi Civil hospital) ખસેડવામાં આવી છે. મોરબી પંથકમાં નવજાત ત્યજી દેવાયેલી બાળકી મળી આવતા સભ્ય સમાજ સામે આંગળી ચિંધાઈ રહી છે અને નવજાત બાળકીને તરછોડી દેનાર નિષ્ઠુર જનેતા વિરુદ્ધ લોકોનો રોષ ભભૂક્યો છે.(talaviya sanala near Baby girl found)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.