ETV Bharat / state

મોરબીમાં ગાંજાની સપ્લાય કરનારા શખ્સની ધરપકડ

મોરબી: જિલ્લામાં SOG ટીમે થોડા દિવસો અગાઉ વાંકાનેરમાં એક શખ્સને અડધો કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો.આ શખ્સની પૂછપરછમાં સપ્લાયર્સનું નામ જાણવા મળ્યું હતું, જે બાદ બાતમીના આધારે વાંકાનેર પોલીસે ગાંજો સપ્લાય કરનાર ઇસમની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

SOGની ટીમે ગાંજો સપ્લાય કરનાર આરોપીની કરી ધરપકટ
author img

By

Published : Jul 22, 2019, 12:44 PM IST

વાંકાનેરના રહેણાંક મકાનમાંથી SOG ટીમે અડધો કિલો ગાંજો ઝડપી લીધા બાદ આરોપીની સઘન પૂછપરછ દરમિયાન ગાંજો સપ્લાય કરનારનું નામ ખુલ્યું હતું.ગાંજો સપ્લાય કરનાર ઇસમ બેડી ચોકડી પાસે આવવાનો હોય તેવી બાતમીને આધારે વાંકાનેર પોલીસે વોચ ગોઠવી હતી અને આરોપી રામભાઈ કાનભાઈ ગઢવીને ઝડપી લીધો હતો.ઉલ્લેખનીય છે કે ટીમે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા રિઝવાન અયુબભાઈ ખોખરના મકાનમાંથી અડધો કિલો ગાંજો કબ્જે કર્યો હતો. પોલીસે આ સાથે જ આરોપીની પણ ધપરકટ કરી હતી. પોલીસે સમગ્ર બાબતની વિગત મેળવીને આગળની તપાસ કરી હતી.

Intro:gj_mrb_03_22jul_vakaner_ganjo_aaropi_photo_av_gj10004

gj_mrb_03_22jul_vakaner_ganjo_aaropi_script_av_gj10004

Body:વાંકાનેરના શખ્સને અડધો કિલો ગાંજો સપ્લાય કરનાર આરોપી બેડી ચોકડીથી ઝડપાયો

મોરબી એસઓજી ટીમે થોડા દિવસો અગાઉ વાંકાનેરમા એક શખ્સને અડધો કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો.આ શખ્સની પૂછપરછમાં સપ્લાયર્સનું નામ ખુલતા વાંકાનેર પોલીસે બાતમીને આધારે ગાંજો સપ્લાય કરનાર ઇસમની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના રહેણાંક મકાનમાંથી એસઓજી ટીમે અડધો કિલો ગાંજો ઝડપી લીધા બાદ આરોપીની સઘન પૂછપરછ દરમિયાન ગાંજો સપ્લાય કરનારનું નામ ખુલ્યું હતું અને ગાંજો સપ્લાય કરનાર ઇસમ બેડી ચોકડી પાસે આવવાનો હોય તેવી બાતમીને આધારે વાંકાનેર પોલીસે વોચ ગોઠવી હતી અને આરોપી રામભાઈ કાનભાઈ ગઢવી (ઉ.વ ૭૨), રહે હાલ રાજકોટ રેલનગર મૂળ કચ્છ ભુજને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એસઓજી ટીમે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા રિઝવાન અયુબભાઈ ખોખર ઉ.વ. ૩૧ ના મકાનમાંથી અડધો કિલો ગાંજા સાથે આરોપીને ઝડપી લીધો હતો અને આરોપીની સઘન પૂછપરછમાં ગાંજાની સપ્લાય કરનારનું નામ ખુલ્યું હતું જેને પણ ઝડપી લેવામાં સફળતા મળી છે ત્યારે ગાંજાના રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલ છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.