ETV Bharat / state

ટંકારાના સાવડી ગામે લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા, પોલીસ તપાસ હાથ ધરી - Tankara Latest News

મોરબી: ટંકારા તાલુકાના સાવડી ગામે ઘેલાભાઈ ચૌહાણ નામના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રાજકોટ ફોરેન્સિક PM માટે ખસેડાયો હતો. આ મામલે ટંકારા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હતો. આ હત્યા લૂંટના ઈરાદે થઇ હોવાની પરિવારને આશંકા હતી.

ટંકારાના સાવડી ગામે લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા
ટંકારાના સાવડી ગામે લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા
author img

By

Published : Nov 28, 2019, 8:44 PM IST

મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામે આવેલ વાડીની ઓરડીમાંથી ઘેલાભાઈ વશરામભાઈ ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની જાણ તથા ટંકારા પોલીસ ધટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરવામાં આવતા મૃતદેહના ગળાના ભાગે ઈજાના નિશાન હોવાથી પોલીસે હત્યાની આશંકાના આધારે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક PM માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ટંકારા પોલીસ મથકમાં મૃતકના પુત્ર નાગજીભાઈ ચૌહાણએ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ PSI એલ.બી.બગડાને સોંપી છે.

Intro:gj_mrb_03_tankara_murder_gunho_photo_av_gj10004
gj_mrb_03_tankara_murder_gunho_script_av_gj10004

gj_mrb_03_tankara_murder_gunho_av_gj10004
Body:ટંકારાના સાવડી ગામે હત્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો, હત્યાનો ગુન્હો નોંધાયો
લૂંટના ઈરાદે હત્યા થઇ હોવાની પરિવારને આશંકા
         ટંકારા તાલુકાના સાવડી ગામે આવેલ વાડીમાંથી ઘેલાભાઈ ચૌહાણ નામના વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો.મૃતદેહની જાણ થતા ટંકારા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રાજકોટ ફોરેન્સિક પી.એમ. માટે ખસેડાયો છે.આ મામલે ટંકારા પોલીસ મથકમાં હત્યાનો ગુન્હો નોંધાયો છે.
         મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામે આવેલ વાડીની ઓરડીમાંથી ઘેલાભાઈ વશરામભાઈ ચૌહાણ (ઉ.૬૨) નો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની જાણ તથા ટંકારા પોલીસ ધટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરવામાં આવતા મૃતદેહના ગળાના ભાગે ઈજાના નિશાન હોવાથી પોલીસે હત્યાની આશંકાના આધારે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પી.એમ. માટે ખસેડાયો છે. આ મામલે ટંકારા પોલીસ મથકમાં મૃતકના પુત્ર નાગજીભાઈ ચૌહાણએ હત્યાની ફરિયાદ નોંધાવી છે અને લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. એલ.બી.બગડા ચલાવી રહ્યા છે.
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.