ETV Bharat / state

મોરબી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડવાથી એકનું મોત - MRB

મોરબીઃ મોરબી અને વાંકાનેરમાં મંગળવારે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેમાં વાંકાનેરમાં વીજળીના કડકા સાથે વરસાદ વરસ્યો હતો. મોરબીમાં પણ મોડી રાત્રીએ વરસાદ વરસ્યો શરૂ થયો હતો. વાંકાનેરમાં વીજળી પડવતાથી એક મહિલાનું મોત નીપજ્યું હતું.

Morbi
author img

By

Published : Jul 4, 2019, 9:01 AM IST

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાનપર ગામે રહેતા માથકિયા નુસરતબેન ઈમ્તિયાઝભાઈ નામના મહિલા સાંજે વાડીએથી ઘર પરત ફરી રહ્યા હતા, ત્યારે વીજળી પડતા તેમનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પથકમાં 27 મિમી, મોરબીમાં 4 મિમી વરસાદ અને ટકરા તાલુકા પણ 4 મિમી વરસાદ વરસ્યો હતો. આમ મોરબી જિલ્લામાં વરસાદ આવતા થોડી રાહ મળી હતી.

મોરબી, ટંકારા અને વાંકાનેર પથકમાં રાત્રે વરસાદ

Intro:R_GJ_MRB_02_3JULY_VARSAD_MAUT_VISUL_AV_RAVI
R_GJ_MRB_02_3JULY_VARSAD_MAUT_SCRIPT_AV_RAVI

મોરબી,ટંકારા અને વાંકાનેર પથકમાં રાત્રે વરસાદ એક નું મોત
Body:મોરબી અને વાંકાનેરમાં ગઈકાલે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો જેમાં વાંકાનેરમાં વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.ત્યારે વીજળી પડવતાથી એક મહિલાનું મોત નીપજ્યું હતું .તો મોરબીમાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો

બનાવની મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાનપર ગામે રહેતા માથકિયા નુસરતબેન ઈમ્તિયાઝભાઈ ઉ.વ.27 નામના મહિલા સાંજે વાડીએથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે વીજળી પડતા તેમનું મોત નીજ્પ્યું છે તો વાંકાનેર પથકમાં ૨૭ એમ.એમ. વરસાદ વરસ્યો હતો તો મોરબી આખા દિવસના ઉકળાટ બાદ મોડી રાતે ૪ એમ.એમ. વરસાદ અને ટકરા તાલુકા પણ ૪ એમ.એમ. વરસાદ વરસ્યો હતો આમ વરસાદ પડવાથી થોડી રાહ મળી હતી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.