ETV Bharat / state

વાંકાનેરમાં સર્કલ ઓફિસર પર હુમલો કરનારા 3 આરોપી ઝડપાયા

મોરબીઃ વાંકાનેરના સર્કલ ઓફીસરની કામગીરીમાં રૂકાવટ કરીને અધિકારી પર હુમલો કરનાર ત્રણ ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

morbi
author img

By

Published : Jun 2, 2019, 1:59 PM IST

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીરપર ગામે ગત તા. ૧૫-૦૫ ના રોજ ગેરકાયદેસર ખનીજની કામગીરી અટકાવવા અને કાર્યવાહી કરવા ગયેલી સર્કલ ઓફિસર વાંકાનેર પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી.

જે મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધી પોલીસે તપાસ ચલાવી હતી. જેમાં જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકાના પીએસઆઈ એસ એ ગોહિલ અને બી ડી પરમારની ટીમે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

જેમાં આરોપી જયદીપસિંહ ઉર્ફે મુન્નાભાઈ જીવુભા ઝાલા, બળભદ્રસિંહ જીવુભા ઝાલા અને ઘેલુભા જીવુભા ઝાલા રહે બધા મોરબી વાળાને પાડધરા ચોકડી પાસેથી ઝડપી લઈને ગુન્હામાં વપરાયેલ વાહન જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

R_GJ_MRB_04_02JUN_WAKANER_HUMLO_AAROPI_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_02JUN_WAKANER_HUMLO_AAROPI_SCRIPT_AV_RAVI

વાંકાનેરમાં સર્કલ ઓફિસર પર હુમલો કરનાર ત્રણ આરોપી ઝડપાયા

        વાંકાનેરના સર્કલ ઓફીસરની કામગીરીમાં રૂકાવટ કરીને અધિકારી પર હુમલો કરનાર ત્રણ ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

        બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીરપર ગામે ગત તા. ૧૫-૦૫ ના રોજ ગેરકાયદેસર ખનીજની કામગીરી અટકાવવા અને કાર્યવાહી કરવા ગયેલ સર્કલ ઓફિસર વાંકાનેર પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવામાં આવી હોય જે મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જેમાં જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલ અને પીએસઆઈ બી ડી પરમારની ટીમે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં આરોપી જયદીપસિંહ ઉર્ફે મુન્નાભાઈ જીવુભા ઝાલા, બળભદ્રસિંહ જીવુભા ઝાલા અને ઘેલુભા જીવુભા ઝાલા રહે બધા મોરબી વાળાને પાડધરા ચોકડી પાસેથી ઝડપી લઈને ગુન્હામાં વપરાયેલ વાહન જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.