ETV Bharat / state

માળિયા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામોની તપાસ કરવા પાલિકા કાઉન્સિલરનો આદેશ

author img

By

Published : Jun 17, 2019, 6:26 PM IST

મોરબીઃ માળિયા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર સહિતના કામો કરવામાં આવ્યા હોય જે યોગ્ય રીતે થયા ન હોવાથી આ કામોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

મોરબીના માળિયા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામોની તપાસ કરોઃ પાલિકા કાઉન્સલર

માળિયા નગરપાલિકાના કાઉન્સિલર અને માળિયા શહેર ભાજપ મહામંત્રી આમીન ભટ્ટીએ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે માળિયા (મી.) નગરપાલિકા વિસ્તારમાં પ્રજાના વિકાસ કાર્ય માટે કરોડોના ખર્ચે થયેલ ભૂગર્ભ ગટરના કામ સંતોષકારણ નથી જેથી માળિયા પાલિકા વિસ્તારમાં વર્ષ ૨૦૧૪ માં શરુ થયેલ ભૂગર્ભ ગટરનું કામ આજદિન સુધી પૂર્ણ થયેલ નથી અને ભ્રષ્ટાચારની પણ ગંધ આવે છે જે મુજબ ડ્રોઈંગ નકશા તૈયાર કરવામાં આવેલ છે તે મુજબ કામ ક્યાય જોવા મળતું નથી.

મોરબીના માળિયા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામોની તપાસ કરોઃ પાલિકા કાઉન્સલર
મોરબીના માળિયા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામોની તપાસ કરોઃ પાલિકા કાઉન્સલર

જેથી જવાબદાર અધિકારી તરીકે આ કામની અમારી હાજરીમાં ઊંડાઈપૂર્વક ચકાસણી કરી યોગ્ય પગલા ભરવા માંગ કરી છે, જો કોઈ કન્ટ્રકશન કંપની કસુરવાર ઠરે તો કડકમાં કડક પગલા ભરીને યોગ્ય દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

R_GJ_MRB_02_17JUN_MALIYA_BHUGARBH_KAMGIRI_TAPAS_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_02_17JUN_MALIYA_BHUGARBH_KAMGIRI_TAPAS_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_02_17JUN_MALIYA_BHUGARBH_KAMGIRI_TAPAS_PHOTO_03_AV_RAVI

R_GJ_MRB_02_17JUN_MALIYA_BHUGARBH_KAMGIRI_TAPAS_SCRIPT_AV_RAVI

માળિયા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામોની તપાસ કરો

પાલિકાના કાઉન્સિલરે કરી તંત્રને રજૂઆત

        માળિયા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર સહિતના કામો કરવામાં આવ્યા હોય જે યોગ્ય રીતે થયા ના હોય જેથી આ કામોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે

        માળિયા નગરપાલિકાના કાઉન્સિલર અને માળિયા શહેર ભાજપ મહામંત્રી આમીન ભટ્ટીએ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે માળિયા (મી.) નગરપાલિકા વિસ્તારમાં પ્રજાના વિકાસ કાર્ય માટે કરોડોના ખર્ચે થયેલ ભૂગર્ભ ગટરના કામ સંતોષકારણ નથી જેથી માળિયા પાલિકા વિસ્તારમાં વર્ષ ૨૦૧૪ માં શરુ થયેલ ભૂગર્ભ ગટરનું કામ આજદિન સુધી પૂર્ણ થયેલ નથી અને ભ્રષ્ટાચારની પણ ગંધ આવે છે જે મુજબ ડ્રોઈંગ નકશા તૈયાર કરવામાં આવેલ છે તે મુજબ કામ ક્યાય જોવા મળતું નથી જેથી જવાબદાર અધિકારી તરીકે આ કામની અમારી હાજરીમાં ઊંડાઈપૂર્વક ચકાસણી કરી યોગ્ય પગલા ભરવા માંગ કરી છે જો કોઈ કન્ટ્રકશન કંપની કસુરવાર ઠરે તો કડકમાં કડક પગલા ભરીને યોગ્ય દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે  

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.