ETV Bharat / state

મોરબીમાં વર્ષાઋતુ-2019ના અનુસંધાને આગામી તૈયારી - SURAT

મોરબીઃ આગામી વર્ષાઋતુ-2019ના અનુસંધાને સંભવિત ભારે વરસાદ, પુર, વાવાઝોડુ તથા કુદરતી આપતીના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન, કલેકટર કચેરી, સભાખંડ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી
author img

By

Published : May 29, 2019, 1:49 PM IST

કલેકટર આર. જે. માંકડીયાના અધ્યક્ષ પદે મીટીંગમાં તમામ તાલુકામાં રેઇનગેજ મશીન, બચાવ કામગીરી માટેના સાધનો, જનરેટર, પાણીના નિકાલ માટે ડી-વોટરીંગ પંપ વગેરે ચાલુ સ્થિતિમાં છે કે કેમ? રીલીફ અને રેસ્કયુ સાધનો કાર્યક્ષમ છે કે કેમ? તેની ચકાસણી કરી લેવી, જર્જરીત મિલકતો, તૂટી પડે તેવા વીજ પોલ, પૂલ અને અંડર પાસની સ્ટેબીલીટી ચકાસી લેવી, ભારે વરસાદ/વાવાઝોડાની પરિસ્થિતિમાં JCB, બુલડોઝર, ટ્રક વગેરે વાહનો માટેની જરૂરિયાત, ચીજવસ્તુઓ તથા દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તેની ચકાસણી, શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જોખમી વૃક્ષો, મકાનો, ઇમારતો ઉતારવા, નદી, તળાવોને ઉંડા ઉતારવા, ગટર તથા વરસાદી વહેણની સફાઇ કામગીરી હાથ ધરવી, સ્થળાંતરની પરિસ્થિતિમાં સ્થળાંતરીત લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાના હેતુથી વાહનો તેમજ આશ્રય સ્થાનો નિર્ધારિત કરી લેવા, સ્વૈચ્છિક સંસ્થાઓ/સેવાભાવી સંસ્થાઓની યાદી અદ્યતન રાખવી તેમજ જરૂર પડયે આવી સંસ્થાઓનો ફુડ પેકેટ, ઘરવખરી વિતરણ વિગેરેમાં મદદ મેળવવી, વગેરે મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત અધિકારીઓને આ અંગે આગામી વર્ષાઋતુ-2019 દરમિયાન સંભવિત કુદરતી આપતીમાં આગોતરા આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

તાજેતરમાં સુરત ખાતે બનેલા બનાવના અનુસંધાને દરેક કચેરીઓ તથા સંસ્થાઓમાં અગ્નિસામક સાધનો ચકાસીને રાખવા અને તેની જાળવણી કરવા જિલ્લા પોલીસવડાએ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ. એમ. ખટાણા, જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા, અધિક નિવાસી કલેકટર કેતન જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોહિલ તથા જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

 

R_GJ_MRB_03_29MAY_KUDARTI_AAFAT_MITING_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_03_29MAY_KUDARTI_AAFAT_MITING_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_03_29MAY_KUDARTI_AAFAT_MITING_SCRIPT_AV_RAVI

 

આગામીવર્ષાઋતું-૨૦૧૯ ના અનુસંધાને સંભવિત ભારે વરસાદ, પુર, વાવાઝોડું તથા કુદરતી આપતીના આયોજન સંદર્ભે કલેકટર આર.જે.માકડીયાના અધ્યક્ષ પદે જિલ્લા સેવા સદન,કલેકટર કચેરી સભાખંડ ખાતે મીટીંગનુંઆયોજન કરવામાં આવ્યું હતું.

આ મીટીંગમાં તમામ તાલુકામાં રેઇનગેજ મશીન, બચાવ કામગીરી માટેના સાધનો, જનરેટર,પાણીના નિકાલ માટે ડી-વોટરીંગ પંપ વગેરે ચાલુ સ્થિતિમાં છે કે કેમ? તે તપાસી લેવા, રીલીફ અને રેસ્કયુ સાધનો કાર્યક્ષમ છે કે કેમ? તેની ચકાસણી કરી લેવી, જર્જરીત મિલકતો, તૂટી પડે તેવા વીજ પોલ,પૂલ અને અંડર પાસેની સ્ટેબીલીટી ચકાસી લેવી, ભારે વરસાદ/વાવાઝોડાની પરિસ્થિતિમાં જે.સી.બી., બુલડોઝર, ટ્રક વિગેરે વાહનો માટેની જરૂરિયાત સમયે ઘટના સ્થળે ઉપલબ્ધ કરવાની કાર્યવાહી કરવી, આવશ્યક ચિજવસ્તુઓ તથા દવાઓના પૂરતા જથ્થા ઉપલબ્ધી રહે તેની ચકાસણી કરવી, શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જોખમી વૃક્ષો, મકાનો, ઇમારતો વગેરે ઉતારી લેવા,નદી,તળાવોને ઉંડા ઉતારવા, ગટર તથા વરસાદી વહેણની સફાઇ કામગીરી હાથ ધરવી, સ્થળાંતરની પરિસ્થિતિમાં સ્થળાંતરીત લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા હેતુ વાહનો તેમજ આશ્રય સ્થાનો નિર્ધારિત કરી લેવા, સ્વૈચ્છિક સંસ્થાઓ/સેવાભાવી સંસ્થાઓની યાદી અદ્યતન રાખવી તેમજ જરૂર પડયે આવી સંસ્થાઓની ફુડ પેકેટ વિતરણ, ઘરવખરી વિતરણ વિગેરેમાં મદદ મેળવવી, વગેરે જેવી બાબતોની મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી. અને ઉપસ્થિત અધિકારીને આ અંગે આગામી વર્ષાઋતુ-૨૦૧૯ દરમિયાન સંભવિત કુદરતી આપતીમાં આગોતરા આયોજનકરવા સુચનાઓ આપવામાં આવી હતી.

જયારે તાજેતરમા સુરત ખાતે બનેલ બનાવના અનુસંધાને દરેક કચેરીઓ તથા સંસ્થાઓમાં અગ્નિસામક સાધનો ચકાસીને રાખવા અને તેની જાળવણી કરવા જિલ્લા પોલીસવડાએ અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા,જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા,અધિક નિવાસી કલેકટર કેતન જોશી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોહિલ, તથા જિલ્લાના અધિકારીઓ હાજર રહયા હતાં.

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬૨૨૦૩૩

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.