ETV Bharat / state

મોરબીમાં દેશી દારૂના આથા સાથે 2 શખ્સની ધરપકડ - GUJARATI NEWS

મોરબી: જિલ્લાના માળિયા ફાટક નજીકથી પસાર થતી રીક્ષામાંથી પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો બની શકે તેવો અખાદ્ય ગોળના 12 નંગ મળી આવતા રિક્ષા અને અન્ય એક મોટરસાયકલ સહિતના મુદામાલ સાથે બે આરોપીને ધરપકડ કરી છે.

મોરબીમાં દેશી દારૂના આથા સાથે 2ની ધરપકડ
author img

By

Published : Jul 12, 2019, 1:00 PM IST

મોરબી સીટી B ડીવીઝન પોલીસની ટીમના પેટ્રોલિંગ દરમિયાન માળિયા ફાટક પાસેથી પસાર થતી ઓટો રિક્ષા નં GJ 36 T 0450ને આંતરીને તલાશી લેતા દેશી દારૂ બનાવવાનો અખાદ્ય ગોળનો આથો બની શકે તેવા પતરાના ડબ્બા નંગ 12 મળી આવતા પોલીસે રિક્ષા અને ગોળનો જથ્થો જપ્ત કરી આરોપી શબીર મહમદ શાહમદાર, દિનેશ ચતુર પાટડિયાની ધરપકડ કરેલી છે. જયારે અન્ય એક ઇસમ દિલીપ ઉર્ફે ઇમરાન રાજેશ જાણી બાઈક મૂકી નાસી જતા બાઈક સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આ આરોપીઓએ ગોળનો જથ્થો નિજામ હૈદર જેડાના કહેવાથી રાખ્યો હોય તેવી કબુલાત આપતા ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે. આ સમગ્ર તપાસ દરમિયાન પોલીસે રિક્ષા, બાઈક તેમજ ગોળના જથ્થા સહીત 68000થી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે.

Intro:R_GJ_MRB_03_12JUL_MORBI_DARU_RAID_PHOTO_AV_RAVI

R_GJ_MRB_03_12JUL_MORBI_DARU_RAID_SCRIPT_AV_RAVIBody:મોરબીમાં દેશી દારૂનો આથો બનાવવાના મુદામાલ સાથે બે ઝડપાયા

રિક્ષા અને મોટરસાયકલ સહિતનો મુદામાલ જપ્ત

મોરબીના માળિયા ફાટક નજીકથી પસાર થતી રીક્ષામાંથી પોલીસે અખાદ્ય ગોળ દેશી દારૂ બનાવવાનો આથો બની સકે તેવો ડબ્બા નંગ ૧૨ મળી આવતા રિક્ષા અને અન્ય એક મોટરસાયકલ સહિતના મુદામાલ સાથે બે આરોપીને ઝડપી લીધા છે

મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા ફાટક પાસેથી પસાર થતી ઓટો રિક્ષા નં જીજે ૩૬ ટી ૦૪૫૦ ના આંતરી તલાશી લેતા અખાદ્ય ગોળ જેનાથી દેશી દારૂ બનાવવાનો આથો બની સકે તેવો પતરાના ડબ્બા નંગ ૧૨ ગોળ કિલોગ્રામ ૩૦૦ કીમત રૂ ૩૦૦૦ મળી આવતા પોલીસે રિક્ષા અને ગોળનો જથ્થો જપ્ત કરી આરોપી શબીર મહમદ શાહમદાર રહે વાવડી રોડ મહેન્દ્રપરા, દિનેશ ચતુર પાટડિયા રહે શોભેશ્વર રોડ મોરબી વાળાને ઝડપી લીધા છે જયારે અન્ય એક ઇસમ દિલીપ ઉર્ફે ઇમરાન રાજેશ જાણી રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી વાળો બાઈક મૂકી નાસી જતા બાઈક સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આરોપીઓએ ગોળનો જથ્થો નિજામ હૈદર જેડા રહે વિસીપરા મદીના સોસાયટી વાળાના કહેવાથી રાખી નીકળ્યા હોય તેવી કબુલાત આપતા ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે પોલીસે રિક્ષા અને બાઈક તેમજ ગોળના જથ્થા સહીત ૬૮૦૦૦ થી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.