ETV Bharat / state

મોરબીમાં 365 આવાસની ફાળવણી, છતાં લોકોને 'ઘરનું ઘર' મળ્યું નથી

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોરબી નગરપાલિકા દ્વારા ૩૬૫ આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે, તેમજ ૩૧૫ આવાસનો ડ્રો પણ થઇ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી લાભાર્થીને ઘરનું ઘર મળ્યું નથી.

પ્રધાનમંત્રી આવાસ યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજના
author img

By

Published : Feb 9, 2020, 11:48 AM IST

મોરબીઃ પ્રધાનમંત્રી આવાસ યોજના ૨૦૧૮માં ૬૭.૭૭ કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી, જેમાં કુલ ૬૮૦ બ્લોક બનાવવામાં આવ્યા હતાં, જેમાંથી પ્રથમ ડ્રો ૪૯૦ આવસોનો કરવામાં આવ્યો હતો. મોરબી નગરપાલિકા દ્વારા ૩૬૫ આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે, તેમજ ૩૧૫ આવાસનો ડ્રો પણ થઇ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી લાભાર્થીને ઘરનું ઘર મળ્યું નથી.

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકો લાભથી વંચિત

લાભાર્થીઓ દ્વારા કાગળો રજૂ કર્યા હોવા છતાં તેમને મકાન આપવામાં આવ્યા નથી તેમજ મકાનના આગળના રૂપિયા ભરવાનો આદેશ કરાયો નથી. લાભાર્થીઓ નગરપાલિકા કચેરીએ ધક્કા ખાઈ થાકી ચુક્યા છે. ગરીબ પરિવારોને ઘરનું ઘર મળે તે માટે આવાસ યોજના અમલમાં મુકવામાં આવી, પરંતુ નીદ્રાધીન તંત્રએ કોઇ પગલા લીધા નથી, જયારે ફોર્મ ભરવાના હતા, ત્યારે ફક્ત એક માસની મુદત દીધી હતી અને હવે કબજો સોપવામાં આનાકાની થઇ રહી છે, ત્યારે ચીફ ઓફિસરના કહેવા પ્રમાણે વેરિફીકેસન શરુ છે, તે પૂરુ થયા બાદ તુરંત જ લાભાર્થીઓને ઘરના ઘર સોપી દેવામાં આવશે.

Intro:gj_mrb_01_pradhanmantri_aavas_visual_avbb_gj10004
gj_mrb_01_pradhanmantri_aavas_bite_01_avbb_gj10004
gj_mrb_01_pradhanmantri_aavas_bite_02_avbb_gj10004
gj_mrb_01_pradhanmantri_aavas_photo_avbb_gj10004
gj_mrb_01_pradhanmantri_aavas_script_avbb_gj10004

gj_mrb_01_pradhanmantri_aavas_avbb_gj10004
Body:પ્રધાનમંત્રી આવાસ યોજના ૨૦૧૮માં ૬૭.૭૭ કરોડના ખર્ચ બનાવવામાં આવી હતી જેમાં કુલ ૬૮૦ બ્લોક બનાવવામાં આવ્યા હતા તેમાંથી પ્રથમ ડ્રો ૪૯૦ આવસોનો કરવામાં આવ્યો હતો મોરબી નગરપાલિકા દ્વારા ૩૬૫ આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે પરંતુ હજુ ૩૧૫ આવાસોની ફાળવણી કરવાની છે તેનો ડ્રો પણ થઇ ગયો છે છ માસ જેટલો સમય વીત્યો હોવા છતાં પણ લાભાર્થીને ઘરનું ઘર મળ્યું નથી તો લાભાર્થીઓ દ્વારા કાગળો રજુ કરેલ છતાં તેને મકાનનો કબજો સોપેલ નથી તેમજ મકાનના આગળના રૂપિયા ભરવાનો આદેશ કરાયો નથી લાભાર્થીઓ નગરપાલિકા કચેરીએ ધક્કા ખાઈ થકી ચુક્યા છે ગરીબ પરિવારોને ઘરનું ઘર મળે તે માટે આવાસ યોજના અમલમાં મુકવામાં આવી હોય પરંતુ નીમ્ભર તંત્રના પેટનું પાણી હલતું નથી જયારે ફોર્મ ભરવાના હતા ત્યારે ફક્ત એક માસની મુદત દીધી હતી અને હવે કબજો સોપવામાં ઠાગાઠૈયા કરાઈ રહ્યા છે તો ચીફ ઓફિસર પણ વિરેફીકેષણ ચાલુ હોય તે પૂરું થયા બાદ તુરંત જ લાભાર્થીઓને ઘરના ઘર સોપી દેવામાં આવશે તેવું જણાવી રહ્યા છે
બાઈટ ૦૧ : દવાલીયા યુનુસભાઈ, લાભાર્થી
બાઈટ ૦૨ : કલ્પેશભાઈ ભટ્ટ, ચીફ ઓફિસર મોરબી નગરપાલિકા
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.