ETV Bharat / state

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા 65 ટનની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો

મોરબી સિરામિક એસોસિએશનની ટીમના હોદ્દેદારોએ રાત-દિવસ એક કરીને અથાક પ્રયત્નો દ્વારા માત્ર 6-7 દિવસમાં 65 ટનની ક્ષમતાવાળો ઓકિસજન પ્લાન્ટન ઉભો કરવામાં આવ્યો છે.

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા 65 ટનની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો
મોરબી સિરામિક એસોસિએશન દ્વારા 65 ટનની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો
author img

By

Published : Apr 30, 2021, 1:46 PM IST

  • માત્ર 6થી 7 દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ ઉધોગપતિએ ઉભો કર્યો
  • લીકવીડ ઓકિસજનની જરૂરિયાત,સરકાર જલ્દી આપે તો પ્લાન્ટ શરુ થઇ શકે
  • પ્લાન્ટમાં રોજના 1,000 સીલીન્ડર રીફીલીંગ થઇ શકે તેમ છે

મોરબીઃ સિરામિક એસોસિએશનની ટીમના હોદ્દેદારોએ રાત-દિવસ એક કરીને અથાક પ્રયત્નો દ્વારા માત્ર 6-7 દિવસમાં 65 ટનની ક્ષમતાવાળો ઓકિસજન પ્લાન્ટન તો ઉભો કરી દીઘો. જે માટે જરૂરી પેટ્રોલીયમ એન્ડ એક્પ્લોઝીવ્સ સેફટી ઓર્ગેનાઈનેશનનું લાયસન્સ સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા મળી ગયું છે. પરંતુ પ્લાન્ટ માટે કેન્દ્ર સરકાર લીક્વીડનો કોટા ફાળવી આપે તો પ્લાન્ટમાં રોજના 1,000 સીલીન્ડર રીફીલીંગ થઇ શકે તેમ છે.

આ પણ વાંચોઃ બનાસ મેડિકલ હોસ્પિટલમાં બનાસડેરી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો

કોવિડ સેન્ટર અને પ્રાઇવેટ હોસ્પિટલ્સને સમયસર ઓકિસજન ના મળતા મોટી હેરાનગતિ થઈ રહી છે

મોરબીની અલગ-અલગ સંસ્થાઓના કોવિડ સેન્ટર અને પ્રાઇવેટ હોસ્પિટલને બીજા જિલ્લામાં રીફીલીંગ માટે મોકલવામાં આવતા ઓકિસજન સીલીન્ડરમાં વધુ સમય લાગે છે. જે તે જિલ્લાના કલેક્ટરના આદેશ મુજબ પાબંદી હોવાથી અને મયાઁદિત કોટા હોવાથી મોરબીની અલગ-અલગ સંસ્થાઓના કોવિડ સેન્ટર અને પ્રાઇવેટ હોસ્પિટલ્સને સમયસર ઓકિસજન ના મળતા મોટી હેરાનગતિ થઈ રહી છે.

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા 65 ટનની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો

આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ માટે કાર્યવાહી હાથ ધરાઇ

દર્દીની મૂશ્કેલીમાં વધારો થતા ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો

દિવસેને દિવસે દર્દીઓની મૂશ્કેલીમાં વધારો થતો જાય છે. જેથી મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે અને હવે પ્લાન્ટને સમયસર લીક્વીડ કોટો મળી જાય તો મોરબીના તમામ જરૂરીયાત વાળા દર્દીને સમયસર ઓકિસજન મળી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.