ETV Bharat / state

પાણીના ધસમસતા પ્રવાહમાંથી યુવકનો આબાદ બચાવ, જૂઓ વિડીયો

મોરબીમાં સારા વરસાદના પગલે જળાશયોમાં પાણી આવ્યા છે. જળાશયોમાંથી પાણી છોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. માળિયાના વર્ષામેડી ગામ જવાના રસ્તે પાણીના ધસમસતા પ્રવાહમાં એક યુવાન તણાયો હતો. આ યુવાનને બે તરવૈયાઓની મદદથી યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. Young strains in water in Morbi, Rain in Morbi,Water revenue in Morbi reservoirs

જીવના જોખમે ઘરે જવા જવાનો પ્રયાસ કરતા પાણીના ધસમસતા પ્રવાહમાં એક યુવાન તણાયો

author img

By

Published : Aug 25, 2022, 7:17 PM IST

મોરબી જિલ્લામાં સારા વરસાદને પગલે જળાશયોમાં નવા નીર (Rain in Morbi)આવ્યા છે. જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવતા હોવાથી જેથી ગ્રામ્ય પંથકમાં નદીના જળ પ્રવાહ વધતો જોવા( Water revenue in Morbi reservoirs)મળ્યો છે. ભારે વરસાદના પગલે પાણી ગ્રામ્ય પંથકના રસ્તા અને કોઝવે પર ફરી વળ્યા છે. જેમાં વર્ષામેડી ગામ જવાના રસ્તે પાણીના ધસમસતા પ્રવાહમાં એક યુવાન તણાયો(Young strains in water in Morbi) હતો.

એક યુવાન તણાયો

આ પણ વાંચો ભાવનગરમાં નદી પસાર કરવા જતાં 25 વર્ષીય યુવક તણાયો, બીજા દિવસે મળ્યો મૃતદેહ

બે તરવૈયાઓએ યુવાનને બચાવી લીધો વર્ષામેડી ગામને હાઈવેથી જોડતો એક માત્ર(Reservoirs of Morbi) રસ્તો હાલ પાણી પાણી છે. જ્યાં પાણીના ધસમસતા પ્રવાહને પગલે રસ્તો 24 કલાકથી બંધ છે. એક યુવાન પોતાના ઘરે જવા જીવના જોખમે અહીંથી જવાનો પ્રયાસ કરતા પાણીના પ્રવાહમાં તણાયો હતો ત્યારે બે તરવૈયાઓની મદદથી યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો ઘસમસતા પાણીના પ્રવાહમાં બે યુવકો તણાયા એકનો બચાવ, બીજો લાપતા

કોઝવે 3 કરોડના ખર્ચે મંજુર પરંતુ કામ ક્યારે વર્ષામેડી ગામના યુવાન નવઘણ વકાતરે માહિતી આપતા જણાવ્યું હતું કે ગામમાં કોઝવે 3 કરોડના ખર્ચે 19-11-2021 ના રોજ મંજુર કરવામાં આવ્યો છે. પરંતુ હજુ કામ શરુ થયું નથી તો એક યુવાનનો જીવ જતા જતા રહી ગયો છે ત્યારે કોઝવે નિર્માણ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.