ETV Bharat / state

મોરબીમાં નવી સીટી મામલતદાર કચેરી કાર્યરત, નવા મામલતદારની કરાઈ નિમણૂંક - gujarat news

મોરબીઃ તાલુકા મામલતદાર કચેરીમાં કામના વધુ ભારણને ધ્યાનમાં લઈને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પાંચ વર્ષ અગાઉ મોરબી તાલુકામાંથી મોરબી સીટી મામલતદાર કચેરી અલગ કરી કામગીરીનું વિભાજન કરવાની માગ કરવામાં આવી હતી.આ સઘન પ્રયાસોને પગલે મોરબીમાં નવી સીટી મામલતદાર કચેરી કાર્યરત કરવામાં આવી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 1, 2019, 3:49 AM IST

મોરબીના નવી સીટી મામલતદાર કચેરી કાર્યરત કરવામાં આવી છે. જેમાં પ્રથમ મામતલદાર તરીકે જી.એચ.રૂપાપરાની નિમણૂંક કરવામાં આવી છે. મોરબી તાલુકાના મામલતદાર કચેરીમાં વધારે કામના ભારણને લઈને અરજદારોને પણ ખૂબ જ ધક્કા ખાવા પડતા હતા. જેથી મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી તાલુકામાંથી મોરબી સીટી મામલતદાર કચેરી અલગ કરી કામગીરીનું વિભાજન કરવા અને પ્રજાજનોની સુવિધા ઉભી કરવા રજુઆત કરી હતી.

મોરબી સીટી મામલતદારની નવી કચેરી મોરબીમાં પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં જી.એચ.રૂપાપરાને પ્રથમ મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. મોરબી શહેર ઉપરાંત મોરબીની આસપાસના 10 ગામોની કામગીરી આ કચેરીમાં થશે. ગ્રામ્ય વિસ્તાર તથા શહેર વિસ્તારની કચેરીઓ અલગ થઈ જતાં ખેડૂતોને સ્પર્શતા કામો અને શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓ કે અન્ય પ્રમાણપત્રોને લગતા કામો આસાન થશે અને સામાન્ય જનતાની સુવિધામાં ખૂબ વધારો થશે.

R_GJ_MRB_05_30JUN_MORBI_CITY_MAMLTDAR_KACHERI_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_05_30JUN_MORBI_CITY_MAMLTDAR_KACHERI_SCRIPT_AV_RAVI

મોરબીમાં નવી સીટી મામલતદાર કચેરી કાર્યરત, નવા મામલતદારની નિમણુક  

        મોરબી તાલુકા મામલતદાર કચેરીમાં કામના વધુ ભારણને ધ્યાનમાં લઈને પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા દ્વારા પાંચેક વર્ષ અગાઉ મોરબી તાલુકામાંથી મોરબી સીટી મામલતદાર કચેરી અલગ કરી કામગીરીનું વિભાજન કરવાની માંગ કરવામાં આવી હતી અને સઘન પ્રયાસોને પગલે મોરબીમાં નવી સીટી મામલતદાર કચેરી કાર્યરત કરવામાં આવી છે

        મોરબીના નવી સીટી મામલતદાર કચેરી કાર્યરત કરવામાં આવી છે જેમાં પ્રથમ મામતલદાર તરીકે જી.એચ.રૂપાપરાની નિમણુક કરવામાં આવી છે મોરબી તાલુકાના મામલતદાર કચેરીમાં વધારે કામ રહેતું હતું. કામના ખૂબ જ ભારણને લઈને અરજદારોને પણ ખૂબ જ ધક્કા ખાવા પડતા હતા. જેથી મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી તાલુકામાંથી મોરબી સીટી મામલતદાર કચેરી અલગ કરી કામગીરીનું વિભાજન કરવા અને પ્રજાજનોની સુવિધા ઉભી કરવા રજુઆત કરી હતી અને મોરબી સીટી મામલતદારની નવી કચેરી મોરબીમાં પ્રારંભ થઇ રહ્યો છે જેમાં જી.એચ.રૂપાપરાને પ્રથમ મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે મોરબી શહેર ઉપરાંત મોરબીની આસપાસના ૧૦ ગામોની કામગીરી આ કચેરીમાં થશે. ગ્રામ્ય વિસ્તાર તથા શહેર વિસ્તારની કચેરીઓ અલગ થઈ જતાં ખેડૂતોને સ્પર્શતા કામો અને શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓ કે અન્ય પ્રમાણપત્રોને લગતા કામો આસાન થશે અને સામાન્ય જનતાની સુવિધામાં ખૂબ વધારો થશે.

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.