ETV Bharat / state

મોરબીમાંથી મળી આવી ત્યજી દેવાયેલી નવજાત બાળકી

મોરબી: જિલ્લાના વાંકાનેરમાં કુમળા ફુલ જેવી નવજાત બાળકી સતાપર ગામમાં ત્યજી દેવાયેલ બાળકી મળી આવી હતી. જેને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી.

વાડામાંથી મળી ત્યજેલ નવજાત બાળકી
author img

By

Published : May 27, 2019, 6:54 PM IST

Updated : May 27, 2019, 7:40 PM IST

મળતી માહિતી મુજબ, સતાપર ગામની વાડીના વાડામાંથી ત્યજી દેવાયલ બાળકી મળી આવી હતી. જેને ગામની મહિલાઓ દ્વારા સલામત જગ્યાએ મુકવામાં આવી હતી. આ સમગ્ર બનાવની જાણ જ્યારે વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવી તો PSI બી.ડી.પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગામના સરપંચની ફરીયાદ લઇને માસુમ બાળકીને ત્યજી દેનાર માતા સામે ગુનો નોંઘવાની તજવીજ હાથ ધરી હતી.

R_GJ_MRB_06_27MAY_WAKANER_BALKI_PHOTO_AV_RAVI

R_GJ_MRB_06_27MAY_WAKANER_BALKI_SCRIPT_AV_RAVI

વાંકાનેરના સતાપર નજીકથી ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવી

વાંકાનેર તાલુકા પોલીસે તપાસ ચલાવી

વાંકાનેર તાલુકાના સતાપર ગામેથી આજે ત્યજી દેવાયેલ બાળકી મળી આવી છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ત્યા જઇને બાળકીને  સારવારમાં ખેસડી છે અને સતાપર ગામના સરપંચની ફરીયાદ લઇને બાળકીને ત્યજી દેનારને પકડવા તજવીજ શરૂ કરી છે

વાંકાનેર તાલુકા પોલીસ પાસેથી મળેલ મહિતી મુજબ સતાપર ગામમાં વાડીના વાડામાંથી ત્યજી દેવાયેલ બાળકી મળી આવી હતી જેથી ગામની મહિલાઓ દ્વારા તેને ત્યાંથી લઇને સલામત જગ્યાએ મુકવામાં આવી હતી તેમજ વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પીએસઆઇ બી.ડી.પરમાર સહિતનો સ્ટાફ ત્યા દોડી ગયો હતો અને બાળકીને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી તેમજ સતાપર ગામના સરપંચની ફરીયાદ લઇને માસુમ બાળકીને ત્યજી દેનાર માતા સામે ગુન્હો નોંધવા તજવીજ આદરી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩   

Last Updated : May 27, 2019, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.