ETV Bharat / state

બજેટ 2020 : મોરબીના ઉદ્યોગપતિઓના પ્રતિભાવ

કેન્દ્ર સરકાર દ્વારા આગામી નાણાકીય વર્ષ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે દેશમાં મંદી અને મોંઘવારીના માહોલમાં ઉદ્યોગોપતિઓમાં રાહતની અપેક્ષા રાખીને બેઠા હતા. મોરબીના વિવિધ વ્યાપારી એસોસીએશનના અગ્રણીઓનો સંપર્ક કરીને તેમનો અભિપ્રાય જાણ્યો ત્યારે બજેટ અંગે મિશ્ર પ્રતિભાવ મળ્યા હતા.

મોરબી
મોરબી
author img

By

Published : Feb 1, 2020, 11:29 PM IST

બજેટને સામાન્ય લોકો તેમજ ખેડૂતો માટે ઉદ્યોગપતિઓ સારું ગણાવી રહ્યા છે. કલોક એસો પ્રમુખે જણાવ્યું હતું કે, બજેટ ઓવરઓલ સામાન્ય છે, નાના ઉદ્યોગો મંદીના માહોલમાં જોવા મળી રહ્યા છે, ઘડિયાળ ઉદ્યોગ જે 80 ટકાથી વધુ મહિલા રોજગાર આપે છે, જેમાં GSTના 18 ટકા સ્લેબમાંથી 12 ટકામાં સમાવેશ થાય તેવી માંગ સ્વીકારવામાં આવી નથી.

2020-21ના બજેટ વિશે મોરબીના ઉદ્યોગોપતિઓના પ્રતિભાવ

ઉદ્યોગમાં રાહત અપાય તો, મંદીના માહોલમાંથી બહાર આવી શકે જે આ બજેટમાં નથી બન્યું જોકે, ભવિષ્યમાં તેમને રાહત મળશે તેવી આશા પણ વ્યક્ત કરી છે, તો સિરામિક એસોસિએશનના પ્રમુખ નીલેશ જેતપરિયા જણાવે છે કે, મોરબીએ સિરામિકનું હબ છે, તેના માટે દેશ-વિદેશથી લોકો આવે છે, પરંતુ સિરામિક ઉધોગને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાની ખાસ જરૂરિયાત હતી, તે બજેટમાં ફાળવવામાં આવી નથી તેમજ ખેડૂતો અને સામાન્ય વ્યક્તિઓ માટે બજેટના આવકારદાયક ગણાવ્યું હતુ. સામાન્ય લોકોની સમૃદ્ધી વધે ત્યારે તેની ખરીદશક્તિ વધે છે, જેનો ફાયદો આખરે ઉદ્યોગને જ થવાનો છે.

Intro:gj_mrb_04_ceramic_clock_budget_visual_avbb_gj10004
gj_mrb_04_ceramic_clock_budget_bite_01_avbb_gj10004
gj_mrb_04_ceramic_clock_budget_bite_02_avbb_gj10004
gj_mrb_04_ceramic_clock_budget_photo_avbb_gj10004
gj_mrb_04_ceramic_clock_budget_script_avbb_gj10004

gj_mrb_04_ceramic_clock_budget_avbb_gj10004
Body:કેન્દ્ર સરકારના બજેટ વિષે મોરબીના ઉદ્યોગોના પ્રતિભાવો

આજે કેન્દ્ર સરકાર દ્વારા આગામી નાણાકીય વર્ષ માટેનું બજેટ રજુ કરવામાં આવ્યું છે મોદી સરકારની બીજી ટર્મનું આ પ્રથમ પૂર્ણ કક્ષાનું બજેટ હોય ત્યારે સામાન્ય નાગરિકોથી લઈને કોર્પોરેટ સેક્ટર સુધીના લોકો આશા ભરી મીટ માંડીને બેઠા હોય તે સ્વાભાવિક જ હતું વળી હાલ વૈશ્વિક મંદી અને દેશમાં મંદીના માહોલમાં ઉદ્યોગો રાહતની અપેક્ષા રાખીને બેઠા હતા તો કાળઝાળ મોંઘવારીથી પીસાતી પ્રજા ટેક્ષમાં છૂટ અને મોંઘવારીથી રાહત જયારે ખેડૂતો પોતાના માટે ખાસ યોજના જાહેર થાય તેવી આશા સેવીને બેઠા હતા ત્યારે આજે રજુ કરાયેલ બજેટ ઓદ્યોગિક નગરી મોરબીને ફળશે કે નહિ તે જાણવા મોરબીના વિવિધ વ્યાપારી એસોસીએશનના અગ્રણીઓનો સંપર્ક કરીને તેમનો અભિપ્રાય જાણ્યો ત્યારે બજેટને મિશ્ર પ્રતિભાવ મળી રહ્યા છે અને બજેટને સામાન્ય લોકો તેમજ ખેડૂતો માટે ઉદ્યોગપતિઓ સારું ગણાવી રહ્યા છે પરંતુ જયારે તેમના ઉદ્યોગને શું ફાયદો મળ્યો તેવા સવાલોના જવાબ ઉદ્યોગપતિઓ ઇચ્છવા છતાં આપી શક્યા ના હતા કલોક એસો પ્રમુખના પ્રમુખે જણાવ્યું હતું કે બજેટ ઓવરઓલ સામાન્ય છે નાના ઉદ્યોગો મંદીના માહોલમાં જોવા મળી રહ્યા છે ને ઘડિયાળ ઉદ્યોગ જે ૮૦ ટકાથી વધુ મહિલા રોજગાર આપતી હોય જેને જીએસટીના ૧૮ ટકા સ્લેબમાંથી ૧૨ ટકામાં સમાવેશ થાય તેવી માંગ સ્વીકારાઈ નથી જો ઉદ્યોગને રાહત અપાય તો મંદીના માહોલમાંથી બહાર આવી સકે જે આ બજેટમાં નથી બન્યું જોકે ભવિષ્યમાં તેમને રાહત મળશે તેવી આશા પણ વ્યક્ત કરી છે તો સિરામિક એસોસિએશનના પ્રમુખ નીલેશ જેતપરિયા જણાવે છે કે મોરબીએ સિરામિકનું હબ છે તેના માટે દેશ-વિદેશી લોકો આવતા હોય છે પરંતુ સિરામિક ઉધોગને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાની ખાસ જરૂરિયાત હતી તે બજેટમાં ફાળવવામાં આવી નથી જેથી રોડ-રસ્તા સહિતની સુવિધાઓથી મુશકેલી પડી રહી છે કંપની ડીવીડન્ડ ભરવામાંથી રાહત મળી છે અને હવે કંપની ડીરેક્ટરને તે ટેક્ષ ભરવાનો રહેશે જે પ્રાઈવેટ લીમીટેડ કંપની માટે મોટી રાહત છે તો બજેટ ઓવરઓલ સારું છે ખેડૂતો અને સામાન્ય વ્યક્તિઓ માટે બજેટના આવકારદાયક ગણાવ્યું છે સામાન્ય લોકોની સમૃદ્ધી વધે ત્યારે તેની ખરીદશક્તિ વધે છે જેનો ફાયદો આખરે ઉદ્યોગને જ થવાનો છે

બાઈટ ૦૧ : નીલેશ જેતપરીયા, મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ
બાઈટ ૦૨ : શશાંક દંગી, ધડીયાળ એસોસિએશન પ્રમુખ
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.