ETV Bharat / state

મોરબી SOG અને વાંકાનેર પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોની કરી ધરપકડ - SOG Team Morbi

મોરબીઃ પ્રથમ બનાવામાં મોરબી SOG ટીમે મોરબીના ધૂળકોટ ગામ નજીકથી જામગરી બંદુક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તો બીજા બનાવામાં વાંકાનેર તાલુકાના ઢુવા નજીકથી તાલુકા પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે એક ઈસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

morbi
મોરબી SOG અને વાંકાનેર પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે બેની ધરપકડ
author img

By

Published : Dec 27, 2019, 6:15 PM IST

પ્રથમ બનાવમાં મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોને શોધી કાઢવા SOG, PI જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ SOG ટીમ મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીને આધારે ધૂળકોટ ગામના બાદનપર જવાના રસ્તે ખરીવાડીના શેઢા પાસે આરોપી દિનેશ માંગીલાલ ટોકરીયા ભીલને ઝડપી લઈને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામીગરી બંદુક રૂપિયા 2000 સાથે ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી SOG અને વાંકાનેર પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે બેની ધરપકડ
મોરબી SOG અને વાંકાનેર પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે બેની ધરપકડ
જયારે બીજા બનાવામાં મોરબી જિલ્લા પોલીસવડાની માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકના PSI આર.પી.જાડેજાની સુચનાથી પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ઢુવા ચોકડી પુલ નીચેથી આરોપી રાહુલ બાબુભાઈ ચૌહાણને ઝડપી લઈને દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી લઈને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Intro:gj_mrb_02_gerkaydear_hathiyar_2person_areest_photo_av_gj10004
gj_mrb_02_gerkaydear_hathiyar_2person_areest_script_av_gj10004

gj_mrb_02_gerkaydear_hathiyar_2person_areest_av_gj10004
Body:મોરબી એસ.ઓ.જી અને વાંકાનેર પોલીસે બે બનાવમાં ગેરકાયદેસર હથિયાર સાથે બે ઝડપાયા
         પ્રથમ બનાવામાં મોરબી એસ.ઓ.જી ટીમે મોરબીના ધૂળકોટ ગામ નજીકથી જામગરી બંદુક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો તો બીજા બનાવામાં વાંકાનેર તાલુકાના ઢુવા નજીકથી તાલુકા પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે એક ઈસમને ઝડપી વાંકાનેર પોલીસે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
         પ્રથમ બનાવમાં મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોને શોધી કાઢવા એસઓજી પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ધૂળકોટ ગામના બાદનપર જવાના રસ્તે ખરીવાડીના શેઢા પાસે આરોપી દિનેશ માંગીલાલ ટોકરીયા ભીલ (ઉ.વ.૩૦) રહે હાલ ધૂળકોટ ગામની સીમ વાળા મૂળ એમપીને ઝડપી લઈને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક કીમત રૂ ૨૦૦૦ સાથે ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
         જયારે બીજા બનાવામાં મોરબી જીલ્લા પોલીસવડાની માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. આર.પી.જાડેજાની સુચનાથી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ઢુવા ચોકડી પુલ નીચેથી આરોપી રાહુલ બાબુભાઈ ચૌહાણ (ઉ.વ.૩૦) રહે ઢુવા મૂળ જામનગર ઇન્દીરાનગર વાળાને ઝડપી લઈને દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી લઈને ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.