ETV Bharat / state

નવા સાદુળકા પમ્પીંગ સ્ટેશનમાંથી ૪.૪૫ લાખના મુદામાલની ચોરી - Police Fir

મોરબીઃ જિલ્લાના માળિયા નેશનલ હાઈવે પર નવા સાદુંળકા ગામ નજીક નર્મદા કેનાલ પર આવેલ હેવી પમ્પીંગ સ્ટેશનમાંથી કોઈ અજાણ્યો ઇસમે ટીસીમાંથી કોપર કોઈલ સહિત ૪.૪૫ લાખના મુદામાલની ચોરી કરી લઇ ગઇ હતી. આ અંગેની ફરિયાદ નાયબ કાર્યપાલક ઈજનેરે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 13, 2019, 12:19 PM IST

મોરબીના રોટરી નગરમાં રહેતા અને પાણી પુરવઠા બોર્ડમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા શૈલેષ જનકભાઇ વૈધના હસ્તકના ગુજરાત પાણી પુરવઠા બોર્ડ સાદુળકા પમ્પીંગ સ્ટેશનના ખુલ્લામાં આવેલ ટીસીમાંથી ગત તા.૨ ના રોજ કોઈ અજાણ્યો માણસ પાણીની મોટરનો કેબલ ૩૫ એમએમ ૪ કોર ફ્લેક્સીબલ કોપર વાયર આશરે ૫૦ મીટર કિંમત રૂ.૨૫૦૦૦, બીજી મોટરનો કેબલ ૩૫ એમએમ ૩ કોર ફ્લેક્સીબલ કોપર વાયર ૫૦ મીટર કીમત રૂ.૨૦૦૦૦ અને ૧૧ કેવી ૪૩૩ વોલ્ટ ૧૨૫૦ કેવી ટીસીની કોપર કોઈલ નંગ-૨ આશરે કીમત રૂ.૪,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ ૪,૪૫,૦૦૦ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ શૈલેષભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ચોઅરી કરનાર ઇસમોને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે.

R_GJ_MRB_01_13APR_PUMPING_HOUSE_CHORI_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_13APR_PUMPING_HOUSE_CHORI_SCRIPT_AV_RAVI

નવા સાદુળકા પમ્પીંગ સ્ટેશનમાંથી ૪.૪૫ લાખના મુદામાલની ચોરી

મોરબી-માળિયા નેશનલ હાઈવે પર નવા સાદુંળકા ગામ નજીક નર્મદા કેનાલ પર આવેલ હેવી પમ્પીંગ સ્ટેશનમાંથી કોઈ અજાણ્યો ઇસમ ટીસી માંથી કોપર કોઈલ સહિત ૪.૪૫ લાખના મુદામાલની ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નાયબ કાર્યપાલક ઈજનેરએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે

         મોરબીના રોટરી નગરમાં રહેતા અને પાણી પુરવઠા બોર્ડમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા શૈલેષ જનકસિંહ વૈધના હસ્તકના ગુજરાત પાણી પુરવઠા બોર્ડ સાદુળકા પમ્પીંગ સ્ટેશનના ખુલ્લામાં આવેલ ટીસીમાંથી ગત તા.૨ ના રોજ કોઈ અજાણ્યો માણસ પાણીની મોટરનો કેબલ ૩૫ એમએમ ૪ કોર ફ્લેક્સીબલ કોપર વાયર આશરે ૫૦ મીટર કીમત રૂ.૨૫૦૦૦, બીજી મોટરનો કેબલ ૩૫ એમએમ ૩ કોર ફ્લેક્સીબલ કોપર વાયર ૫૦ મીટર કીમત રૂ.૨૦૦૦૦ અને ૧૧ કેવી ૪૩૩ વોલ્ટ ૧૨૫૦ કેવી ટીસીની કોપર કોઈલ નંગ-૨  આશરે કીમત રૂ.૪,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ ૪,૪૫,૦૦૦ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ શૈલેષભાઈએ મોરબી તાલુકા પોલીસ  મથકમાં નોંધાવી છે.મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ચોઅરી કરનાર ઇસમોને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે.

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.