ETV Bharat / state

મોરબીમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે સારો વરસાદ પડ્યો

મોરબીઃ 'વાયુ' વાવાઝોડું ઓમાનથી યુ ટર્ન લઈ કચ્છ તરફ વળ્યું હતું, જેના લીધે કચ્છ અને મોરબી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવનાઓ વર્તાઈ રહી હતી. જેના લીધે છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું.

author img

By

Published : Jun 19, 2019, 2:12 AM IST

મોરબી

સોમવારે મોડી રાત્રે સારો વરસાદ થયો હતો અને બુધવારે સવારે પણ વાદળછાંયા વાતાવરણ વચ્ચે સારો વરસાદ જોવા મળ્યો હતો. જેથી લોકોને ગરમીમાં તો રાહત મળી હતી, પરંતુ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા હતા.

મોરબીમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે સારો વરસાદ પડ્યો

સોમવારે મોડી રાત્રે સારો વરસાદ થયો હતો અને બુધવારે સવારે પણ વાદળછાંયા વાતાવરણ વચ્ચે સારો વરસાદ જોવા મળ્યો હતો. જેથી લોકોને ગરમીમાં તો રાહત મળી હતી, પરંતુ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા હતા.

મોરબીમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે સારો વરસાદ પડ્યો
Intro:r gj mrb 05 18jun varsad script av ravi

Body:વાયુ વાવુઝોડું ઓમાંનથી યુ ટન મારતા તે કચ્છ તરફ પડ્યું હતું જેના લીધે કચ્છ અને મોરબી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના સેવાઇ રહી હતી જેને લીધે છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ હતું જેમાં ગઈકાલે મોડીરાત્રીના સારો વરસાદ થયો હતો અને આજે વહેલી સવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે સારો વરસાદ જોવા મળ્યો હતો જેથી લોકોને ગરમીમાં તો રાહત મળી હતી પરંતુ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા હતા

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
96876 22033
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.