ETV Bharat / state

મોરબીના ઉદ્યોગપતિએ ફેકટરીમાં મહાપુરુષોની પ્રતિમાનું અનાવરણ કર્યુ - swami vivekanand

મોરબી: શહેરના ઉદ્યોગપતિએ સમાજને પ્રેરણા અપાવવા માટે પોતાની ફેક્ટરીમાં સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ, સ્વામી વિવેકાનંદ અને સ્વામી દયાનંદ સરસ્વતી સહિત અનેક મહાપુરૂષોની 39 પ્રતિમાનું આનાવરણ કર્યુ.આ પ્રંસગે સામાજિક, શૈક્ષણિક અને ઉદ્યોગ ક્ષેત્રના લોકો હાજર રહ્યાં હતા.

મહાપુરુષોનો પ્રતિમા
author img

By

Published : Oct 26, 2019, 3:56 AM IST

મોરબીના ઉદ્યોગપતિ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા જયંતીભાઈ રાજકોટિયાએ પોતાની મોરબી સ્થિત ફેક્ટરીમાં 39 પ્રતિમાનું અનાવરણ કર્યુ છે. અનાવરણ કાર્યક્રમમાં રાજકોટિયા પરિવાર ઉપરાંત મોરબીના સામાજિક, શૈક્ષણિક અને ઉદ્યોગ ક્ષેત્રના જાણકાર ઉપસ્થિત રહ્યાં હતા.

ઉદ્યોગપતિએ ફેકટરીમાં મહાપુરુષોની પ્રતિમાનું અનાવરણ કર્યુ

પ્રતિમા અનાવરણ અંગે જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, ઈશ્વરી કૃપાની પ્રેરણા તથા ધર્મ અને સંસ્કૃતિનું જતન થાય અને મહાપુરૂષોમાંથી સમાજને પ્રેરણા મળે તે હેતુથી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ફેટ્કરીમાં કુલ 39 જેટલી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. જેમાં સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ જેવા મહાપુરૂષો અને સ્વતંત્રય સેનાનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Intro:gj_mrb_04_factory_pratima_anavaran_bite_avb_gj10004
gj_mrb_04_factory_pratima_anavaran_visual_avb_gj10004
gj_mrb_04_factory_pratima_anavaran_script_avb_gj10004
approved by desk
gj_mrb_04_factory_pratima_anavaran_avb_gj10004
Body:મોરબીના ઉદ્યોગપતિએ ફેકટરીમાં મહાપુરુષોનો પ્રતિમા અનાવરણ કરી
         મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ પરિવાર જે રાષ્ટ્રીય સ્વયં સેવક સાથે પણ જોડાયેલ હોય તેવા રાજકોટિયા પરિવારની કંડલા હાઈવે પર ઓમ લેમકોટ પ્રાઈવેટ લીમીટેડ અને આત્મજ્યોત કેમ પ્રાઈવેટ લીમીટેડ ફેક્ટરી હોય જેના બગીચામાં આજે ઈશ્વર, દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની અને મહાપુરુષોની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જયંતીભાઈ રાજકોટિયા, તેમના પુત્ર નિનાદભાઈ સહિતના પરિવારજનો તેમજ મોરબીના સામાજિક, શૈક્ષણિક ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રના મહાનુભાવોના હસ્તે પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું હતું ભગવાન ઉપરાંત સ્વામી વિવેકાનંદ અને દયાનંદ સરસ્વતી જેવા મહાપુરુષો તેમજ સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ જેવા ક્રાંતિવીરો સહીત ૩૯ પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે ઈશ્વરની કૃપાથી તેમને આ પ્રેરણા થઇ હતી ધર્મ અને સંસ્કૃતિનું જતન થાય અને મહાપુરુષોમાંથી સમાજને પ્રેરણા મળે તેવા હેતુથી પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવ્યું છે

બાઈટ : જયંતીભાઈ રાજકોટિયા – ઉદ્યોગપતિ, મોરબી
Conclusion:
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.