ETV Bharat / state

માળિયા તાલુકાની કેટલીક સરકારી પ્રાથમિક શાળાના બાળકો નબળા: શિક્ષણ સચિવ નારાજ - સરકારી પ્રાથમિક શાળા

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના હરીપર ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ 15 દિવસ પેહલાં ચેકીંગ કરતા ત્યાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષિકા અને સીઆરસી દ્વારા ફરજમાં બેદરકારી રાખવામાં આવતી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું, જેથી તે બન્નેને મોરબીના ડીપીઈઓ દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા, જેની નોંધ રાજ્ય શિક્ષણ વિભાગના સચિવ નોધ લેવામાં આવી હતી.

માળિયા તાલુકાની કેટલીક સરકારી પ્રાથમિક શાળાના બાળકો નબળા: શિક્ષણ સચિવ નારજ
માળિયા તાલુકાની કેટલીક સરકારી પ્રાથમિક શાળાના બાળકો નબળા: શિક્ષણ સચિવ નારજ
author img

By

Published : Feb 5, 2020, 5:21 PM IST

મોરબીઃ જિલ્લામાં રાજ્ય શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ મોરબી જિલ્લામાં બે દિવસ પહેલા આવ્યા હતા અને તેમને માળિયા તાલુકામાં આવેલ મોટા દહીસરા અને વાવણીયા ગામે આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. શાળાના શિક્ષકોમાં સરકાર દ્વારા શિક્ષણમાં સુધારો લાવવા માટે જે યોજનાઓ અને પ્રોગ્રામ અમલમાં મુકવામાં આવે છે, તેનું પુરતું જ્ઞાન શિક્ષકો પાસે જ ન હોય તેવું સામે આવ્યું હતું, જેથી કરીને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવા માટેની ટકોર કરી હતી.

માળિયા તાલુકાની કેટલીક સરકારી પ્રાથમિક શાળાના બાળકો નબળા

વતર્માન સમયમાં સરકાર દ્વારા સરકારી શાળામાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારો આવે તે માટે થઈને એકમ કસોટી, પર્યાવરણ પ્રયોગશાળા, ભાષાદીપ પ્રોગ્રામ, કળા મહાકુંભ અને ખેલ મહાકુંભ સહીતન પ્રકલ્પો અને પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યા છે, જો કે શાળામાં આચાર્યો અને શિક્ષકો દ્વારા તેનું યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવતું જ ન હોય તેવું સામે આવ્યું હતું. આટલું જ નહી જિલ્લામાં BRC અને CRC દ્વારા ક્રોસ ચેકીંગ પણ યોગ્ય રીતે કરવામાં આવતું ન હોવાની ચોંકાવનારી માહિતી મીટીંગ દરમિયાન સામે આવી હતી, તો સચિવની સૂચના બાદ બુધવારના રોજ નિયામક ટી.એસ.જોશી મોરબી દોડી આવ્યા હતા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન.સોલકી , પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ અને બી.આર.સી. અને સી.આર.સી કોડીનેર સાથે મીંટીગ કરી શિક્ષણનું સ્તર સુધરે તે બાબતે ચર્ચા કરી હતી.

Intro:gj_mrb_01_maliya_school_cheking_visual_avbb_gj10004
gj_mrb_01_maliya_school_cheking_bite_01_avbb_gj10004
gj_mrb_01_maliya_school_cheking_bite_02_avbb_gj10004
gj_mrb_01_maliya_school_cheking_photo_avbb_gj10004
gj_mrb_01_maliya_school_cheking_script_avbb_gj10004

gj_mrb_01_maliya_school_cheking_avbb_gj10004
Body:માળિયા તાલુકની કેટલીક સરકારી પ્રાથમિક શાળાના બાળકો નબળા : શિક્ષણ સચિવ નારજ

માળિયા તાલુકાના હરીપર ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ૧૫ દિવસ પેહલા ચેકીગ કરતા ત્યાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષિકા અને સીઆરસી દ્વારા ફરજમાં બેદરકારી રાખવામાં આવતી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી તે બન્ને મોરબીના ડીપીઈઓ દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા જેની નોંધ રાજ્ય શિક્ષણ વિભાગના સચિવ નોધ લેવામાં આવી હતી રાજ્ય શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ મોરબી જીલ્લામાં બે દિવસ પહેલા આવ્યા હતા અને તેમને માળિયા તાલુકામાં આવેલ મોટા દહીસરા અને વાવણીયા ગામે આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી શાળાના શિક્ષકોમાં સરકાર દ્વારા શિક્ષણમાં સુધારો લાવવા માટે જે યોજનાઓ અને પ્રોગ્રામ અમલમાં મુકવામાં આવે છે તેનું પુરતું જ્ઞાન શિક્ષકો પાસે જ ન હોય તેવું સામે આવ્યું હતું જેથી કરીને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવા માટેની ટકોર કરી હતી વતર્માન સમયમાં સરકાર દ્વારા સરકરી શાળામાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારો આવે તે માટે થઈને એકમ કસોટી, પર્યાવરણ પ્રયોગશાળા, ભાષાદીપ પ્રોગ્રામ, કળા મહાકુંભ અને ખેલ મહાકુંભ સહીતન પ્રકલ્પો અને પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યા છે જો કે, શાળામાં આચાર્યો અને શિક્ષકો દ્વારા તેનું યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવતું જ ન હોય તેવું સામે આવ્યું હતું આટલું જ નહી જીલ્લામાં બીઆરસી અને સીઆરસી દ્વારા ક્રોસ ચેકિંગ પણ યોગ્ય રીતે કરવામાં આવતું ન હોવાની ચોકાવનારી માહિતી મીટીંગ દરમ્યાન સામે આવી હતી તો સચિવ જોયેલી સુચના બાદ આજે નિયામક ટી.એસ.જોશી મોરબી દોડી આવ્યા હતા જીલ્લા શિક્ષણ અધિકારી બી.એન.સોલકી , પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ અને બી.આર.સી. અને સી.આર.સી કોડીનેર સાથે મીટીગ કરી શિક્ષણ નું સ્તર સુધરે તે બાબતે ચર્ચા કરી હતી

બાઈટ ૦૧ : મયુર પારેખ, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મોરબી
બાઈટ ૦૨ : ટી એસ જોષી, નિયામક શિક્ષણ વિભાગ ગાંધીનગર
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.