ETV Bharat / state

મોરબીની LCB અને SOG ટીમે બે ફરાર આરોપીની કરી ધરપકડ

મોરબીઃ LCB અને SOG ટીમે બે ફરાર આરોપીની કરી ધરપકડ કરી છે. જેમાં એક આરોપીએ દોઢ વર્ષ પહેલા સોનાની કંઠીની ચોરી હતી. તો બીજો આરોપી પોલીસ મથકમાં થયેલી ચોરીમાં સંડોવાયેલો હતો.

morbi
મોરબી
author img

By

Published : Jan 20, 2020, 5:24 AM IST

મળતી માહિતી પ્રમાણે, રેન્જ આઈ.જી. સંદીપ સિંહ તથા મોરબી જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલાએ નાસતા ફરતા આરોપીને પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં LCBના PI વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ કાર્યરત કરાઈ હતી. તે દરમિયાન દોઢ વર્ષ પૂર્વે 74 હજારની સોનાની કંઠી ચોરનારની આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ, SOG ટીમે પેટ્રોલીંગ દરમિયાન ટંકારા પોલીસ મથકમાં ચોરી ગુનામાં સંડોવાયેલાં આરોપી પપ્પુ ભુરીયાને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

Intro:gj mrb 03 chori aaropi arrest photo av gj10004
gj mrb 03 chori aaropi arrest script av gj10004
Body:મોરબીમાં એલ.સી.બી અને એસ.ઓ.જી. ટીમે ચોરીના નાસ્તા ફરતા બે આરોપી ઝડપ્યા
         મોરબીમાં દોઢ વર્ષ પૂર્વે મહિલાના ગળામાંથી સોનાની કંઠીની ચોરી કરનાર આરોપી નાસતો ફરતો હોય જેને એલસીબી ટીમે અને ટંકારા પંથકમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હોય જેને એસઓજી ટીમે બાતમીને આધારે દબોચી લીધો છે
         બનાવની મળતી વિગત મુજબ રેન્જ આઈ.જી. સંદીપ સિંહ તથા મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ નાસતા ફરતા આરોપીને પકડવાની ઝુંબેશનું આયોજન કરતા એલ.સી.બી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ કાર્યરત હોય દરમિયાન દોઢ વર્ષ પૂર્વે મોરબી સીટી એ ડીવીઝનમાં ફરિયાદી હર્ષાબેન પ્રદીપભાઈ ગિરજાશંકર રહે લખધીરવાસ મોરબી વાળા જેઈલ રોડ પરથી સીએનજી રીક્ષામાં જતા હોય ત્યારે મુસાફરી દરમિયાન પાછળની સીટમાં બેસેલ એક અજાણ્યા સ્ત્રી અને પુરુષે નજર ચૂકવી ગાળામાં પહેરેલ સોનાની કંઠી કીમત રૂ ૭૪ હજાર ચોરી કરી હતી જે ટંકારા ના હોવાની બાતમી મળતા તેને ઝડપી લીધો હતો તો એસ.ઓ.જી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારા પોલીસ મથકમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી પપ્પુ કલાભાઈ ભુરીયા (ઉ.વ.૩૫) રહે હાલ સાપર (વેરાવળ) મૂળ દાહોદ વાળો રાજકોટ જીલ્લાના સાપર ગામની ચોકડી પાસે હોવાની બાતમીને આધારે એસઓજી ટીમે આરોપીને ઝડપી લઈને ટંકારા પોલીસને સોપવામાં આવ્યો છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.