ETV Bharat / state

મોરબીના 2 યુવાને પાવર લીફ્ટીંગમાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યા - SILVAER MEDAL

મોરબીઃ રાજકોટ ખાતે જિલ્લા કક્ષાની પાવર લીફ્ટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના 2 યુવાનોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ તેમજ દ્વિતીય ક્રમ મેળવીને મોરબીનો ડંકો વગાડ્યો છે.

મોરબીના 2 યુવાને પાવરલીફટીંગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ
author img

By

Published : Jul 21, 2019, 11:59 AM IST

રાજકોટ ખાતે આયોજિત પાવર લીફ્ટીંગ સ્પર્ધામાં મોરબીના કૃણાલ મેહતા તેમના કોચ મયંક ઝાલા પાસે તાલીમ મેળવી રાજકોટ ખાતે 66 કીલો કેટગરીની સ્પર્ધામા ભાગ લઈ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીત્યો છે.

જ્યારે મોરબીના જ અન્ય સ્પર્ધક હુસેન ભીખુભાઈ સંધીએ કોચ મુકેશભાઈ પાસે તાલીમ મેળવી 74 કીલો કેટગરીની સ્પર્ધામા દ્રીતિય ક્રમાંક મેળવી સિલ્વર મેડલ જીત્યો છે.

Intro:gj_mrb_02_power_lifting_gold_medal_photo_av_gj10004
gj_mrb_02_power_lifting_gold_medal_script_av_gj10004Body:
મોરબીના બે યુવાનો રાજકોટ પાવરલીફટીંગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી લાવ્યા
         રાજકોટ ખાતે જીલ્લા કક્ષાની પાવર લીફટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના બે યુવાનોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ તેમજ દ્વિતીય ક્રમ મેળવીને મોરબીનો ડંકો વગાડ્યો છે
રાજકોટ ખાતે આયોજિત પાવરલીફટીંગ સ્પર્ધામાં મોરબીના કૃણાલ મેહતા ગોલ્ડ મેડલ અને હુસેન સંધી સિલ્વર મેડલ મેળવ્યો છે રાજકોટ ખાતે જીલ્લા કક્ષાની સ્પર્ધામાં મોરબીના બંને યુવાનોએ ભાગ લીધો હતો મોરબીના કૃણાલ કલ્પેશભાઈ મેહતાએ તેના કોચ મયંક ઝાલા પાસે તાલીમ મેળવી રાજકોટ ખાતે ૬૬ કીલો કેટગરીની સ્પર્ધામા ભાગ લઈ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીત્યો છે જ્યારે મોરબી ના અન્ય એક યુવાન હુસેન ભીખુભાઈ સંધીએ કોચ મુકેશભાઈ પાસે તાલીમ મેળવી ૭૪ કીલો કેટગરીની સ્પર્ધામા દ્રીતિય ક્રમાંક મેળવી સિલ્વર મેડલ જીત્યો છે

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.