ETV Bharat / state

હળવદમાં ટ્રકમાં લાગી આગ, ડ્રાઈવરે સળગતા ટ્રકને ગામ બહાર લઇ જઇને બહાદુરી દાખવી

મોરબી: કાળઝાળ ગરમીમાં અનેક સ્થળે આગના બનાવો બનતા રહે છે. આજે બુધવારે ટીકર ગામે ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. પરંતુ ટ્રકના ડ્રાઈવરે ટ્રકને ગામની બહાર મૂકી આવીને બહાદુરી દાખવી હતી.

author img

By

Published : May 8, 2019, 7:46 PM IST

હળવદમાં ટ્રકમાં લાગી આગ

પ્રાપ્ત વિગતો અનુસાર, ટીકર ગામે ઘાસ ભરેલા ટ્રકમાં બપોરના સુમારે ઓચિંતી આગ ભભૂકી ઉઠી હતી અને ગામના મકાન પાસે પાર્ક કરેલી ટ્રકમાં આગ ફાટી નીકળતા થોડીવાર માટે ગ્રામજનોના જીવ તાળવે ચોંટયા હતા. જો કે, કોઈ અણબનાવ બન્યો ન હતો.

હળવદમાં ટ્રકમાં લાગી આગ

જો કે, અફરાતફરીના માહોલ વચ્ચે સળગતા ટ્રકને ડ્રાઈવર ચલાવવા લાગતા ગ્રામજનો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. સળગતા ટ્રકને ચાલક ગામની બહાર સુધી મૂકી આવ્યો હતો. જેથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. જો કે, બહાદુરી દાખવનાર ટ્રકના ચાલક સહિતના બે વ્યક્તિ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

R_GJ_MRB_06_08MAY_HALVAD_TRUCK_FIRE_VIDEO_AV_RAVI

R_GJ_MRB_06_08MAY_HALVAD_TRUCK_FIRE_SCRIPT_AV_RAVI

હળવદ : ટીકરમાં ટ્રકમાં આગ લાગી, સળગતા ટ્રકને ગામની બહાર કાઢ્યો,  

ડ્રાઈવર સહિતના બે દાઝી જતા સારવાર માટે ખસેડાયા

        હાલ કાળઝાળ ગરમીમાં આગના બનાવો વધી રહ્યા છે અનેક સ્થળે આગના બનાવો બનતા રહે છે જોકે આજે ટીકર ગામે ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગતા થોડીવાર અફરાતફરી બોલી ગઈ હતી પરંતુ ટ્રકના ડ્રાઈવરે ટ્રકને ગામની બહાર સુધી મૂકી આવી બહાદુરી દાખવી હતી

        ટીકર ગામે ઘાસ ભરેલા ટ્રકમાં બપોરના સુમારે ઓચિંતી આગ ભભૂકી ઉઠી હતી અને ગામના મકાન પાસે પાર્ક કરેલા ટ્રકમાં આગ ફાટી નીકળતા થોડીવાર માટે ગ્રામજનોના જીવ તાળવે ચોટયા હતા અને કોઈ અણબનાવ ના બને તેવી લોકો પ્રાર્થના કરવા લાગ્યા હતા જોકે અફરાતફરીના માહોલ વચ્ચે સળગતા ટ્રકને ડ્રાઈવર ચલાવવા લાગતા ગ્રામજનો પણ આશ્ચર્યમાં મુકાયા હતા અને સળગતા ટ્રકને ચાલકે ગામની બહાર સુધી મૂકી આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ના હતો જોકે બહાદુરી દાખવનાર ટ્રકના ચાલક સહિતના બે વ્યક્તિ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી  

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.