ETV Bharat / state

મોરબીમાં નકલી નોટો સાથે એક શખ્સની ધરપકડ

મોરબી: લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે, ત્યારે મોરબી જિલ્લા પોલીસે ગેરકાયદેસર પ્રવુતિ રોકવા માટે સતત કાર્યરત છે. ત્યરો પેટ્રોલિગ દરમિયાન મોરબીના નવલખી રોડ પર આવેલા સેન્ટમેરી સ્કુલ નજીકથી એક શખ્સને નકલી નોટો સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 4, 2019, 12:11 PM IST

એસ.ઓ.જી. ટીમે પેટ્રોલિંગદરમિયાન મોરબીના નવલખી રોડ પર આવેલા સેન્ટમેરી સ્કુલ પાસેરેલ્વે પાટા નજીકથી આરોપી મનીષપટેલનેભારતીય બનાવટની નકલીનોટો રૂપિયા 2000ની નંગ-40અને રૂપિયા 100ની નંગ-100મળી કુલ રુપિયા.90,000તેમજ મોટરસાયકલ સહીતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં જાલી નોટો સાથે સખ્સ ઝડપાયો

નકલી નોટ સાથે ઝડપાયેલા આરોપી આંગડીયા પેઢીમાં નોકરી કરતોહતો, જોકે પેઢી બંધ થયા બાદ તે નકલી નોટોના રવાડે ચડ્યો હતો. આરોપી નોટબંધી સમયે પણ 500અને 1000ના દરની જૂની નોટોની મોટી રકમ સાથે ઝડપાયો હતો. તો તાજેતરમાં તેને ઘરે નકલી નોટો છાપવાનું શરુ કર્યુ હતુ.જેને SOGટીમે બાતમીને આધારે દબોચી લીધો છે. તો નકલી નોટો છાપવાનું મશીન કોની પાસેથી મેળવ્યું, અન્ય કોણ સંડોવાયેલ છેતે દિશામાં વધુ તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

R_GJ_MRB_07_03APR_JALI_NOTE_AAROPI_BITE_AVB_RAVI

R_GJ_MRB_07_03APR_JALI_NOTE_AAROPI_VISUAL_AVB_RAVI

               લોકસભાની ચુંટણી નજીક છે ત્યારે મોરબી જીલ્લા પોલીસ ગેરકાયદેસર પ્રવુતિ રોકવા માટે સતત કાર્યરત હોય દરમિયાન મોરબીના નવલખી રોડ પર આવેલ સેન્ટમેરી સ્કુલ નજીકથી એક શખ્સને જાલી નોટો સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના નવલખી રોડ પર આવેલ સેન્ટમેરી સ્કુલ આગળ ખુલ્લી ફાટકથી રેલ્વે પાટા નજીકથી આરોપી મનીષ મંગળભાઈ પટેલ(ઉ.૩૧) રહે-હાલ કૃષ્ણનગર-૨,વાવડી રોડ મોરબી તથા મૂળ- સોખડા મહેસાણા વાળાને ભારતીય બનાવટની જાલી નોટો રૂપિયા ૨૦૦૦ દરની નંગ-૪૦ અને રૂપિયા ૧૦૦ ના દરની નંગ-૧૦૦ મળી કુલ જાલી નંગ-૧૪૦ કીમત રૂ.૯૦,૦૦૦ તેમજ મોટરસાયકલ કીમત રૂ.૨૦,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાલીનોટ સાથે ઝડપાયેલ આરોપી મૂળ મહેસાણાનો હોય જે વર્ષોથી મોરબી સ્થાયી થયો છે અને આંગડીયા પેઢીમાં નોકરી કરતો હતો જોકે પેઢી બંધ થયા બાદ તે જાલીનોટોના રવાડે ચડ્યો હતો આરોપી નોટબંધી સમયે પણ ૫૦૦ અને ૧૦૦૦ ના દરની જૂની નોટોની મોટી રકમ સાથે ઝડપાયો હતો તો તાજેતરમાં તેને ઘરે નકલી નોટો છાપવાનું શરુ કર્યું હોય જેને એસઓજી ટીમે બાતમીને આધારે દબોચી લીધો છે તો નકલી નોટો છાપવાનું મશીન કોની પાસેથી મેળવ્યું, અન્ય કોણ સંડોવાયેલ છે તે દિશામાં વધુ તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

બાઈટ : ડો. કરનરાજ વાઘેલા – મોરબી જીલ્લા પોલીસવડા

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.