ETV Bharat / state

શું તમે ટ્રેન દ્વારા સફર કરવાના છો ? તો પહેલા આ લેખ ખાસ જોઈ લો...

અમદાવાદ ડિવિઝનના વટવા-ગેરતપુર સેક્શનમાં બ્લોક છે. જેના કારણે કેટલીક ટ્રેન આંશિક અને કેટલીક સંપૂર્ણ રદ કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ માહિતી...

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 1 hours ago

અમદાવાદ : જો તમે હાલના દિવસોમાં ટ્રેન દ્વારા સફર કરવાના છો તો પહેલા આ લેખ ખાસ જોઈ લો. કારણ કે, અમદાવાદ ડિવિઝનના વટવા-ગેરતપુર સેક્શનમાં બ્રિજ નંબર 711 કિમી 483/25-31 પર એન્જિનિયરિંગના કામ માટે પ્રસ્તાવિત બ્લોક છે. જેના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.

અમદાવાદ ડિવિઝનના વટવા-ગેરતપુર સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે પ્રસ્તાવિત બ્લોક છે. જેના કારણે અસરગ્રસ્ત થયેલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

શોર્ટ ટર્મિનેટેડ ટ્રેન : 18 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ નડિયાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન નડિયાદ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

સંપૂર્ણપણે રદ થયેલી ટ્રેન :

  1. 18 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 09273/09312 વડોદરા-અમદાવાદ-વડોદરા મેમૂ રદ રહેશે.
  2. 20 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
  3. 20 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ મેમૂ રદ રહેશે.

અહીં જુઓ સંપૂર્ણ માહિતી : આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  1. રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેન હવે અઠવાડિયામાં બે દિવસ દોડશે
  2. અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે પુલ તૈયાર, જાણો શું છે ખાસિયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.