ETV Bharat / state

મોરબીમાં કર્મચારી 50 હજાર રોકડા અને બાઈક લઇ ગાયબ

મોરબીઃ મોરબી-માળિયા હાઇવે પર આવેલી ટ્રેડીંગ કંપનીનો એક કર્મચારી કંપનીના રૂ. 50 હજાર રોકડા અને બાઇક લઈને છુમંતર થઈ ગયો હોવાની ફરિયાદ કંપનીના મેનેજરે મોરબી B ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 13, 2019, 9:09 PM IST

મળતી વિગત મુજબ, મોરબી-માળિયા નેશનલ હાઇવે પર આવેલ વાસુકી ટ્રેડિંગ પ્રા.લિ.ની ઓફિસમાં છેલ્લા 8 માસથી દશરથ રાઠોડ નામનો વ્યક્તિ પેઢીમાં કામ કરતો હતો. જે ગત 8મી તારીખે કંપનીના રૂ. 50,000, 20,000 રૂ.ની કિંમતનું બાઈક GJ 03 FL 9588 અને ટ્રાન્સપોર્ટની રોજમેળની ડાયરી લઇ પીપળીયા ચાર રસ્તે આવેલ કોલસાના સાઈઝીંગ પ્લાન્ટે આપવા ગયો હતો. પરંતુ આરોપી દશરથ ત્યાં પહોંચ્યો ન હતો તેમજ પરત પણ ફર્યો ન હતો. તેથી વાસુકી કંપનીના મેનેજર જસમીન માંઠકે સીટી B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મોરબી B ડિવિઝન પોલીસ મથકના PSI એલ. બી. બગડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

R_GJ_MRB_06_13APR_KARMCHARI_CHORI_FARIYAD_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_06_13APR_KARMCHARI_CHORI_FARIYAD_SCRIPT_AV_RAVI

મોરબીની પેઢીનો કર્મચારી ૫૦ હજાર રોકડ અને બાઈક લઇ છુમંતર

પેઢીના મેનેજરે નોંધાવી પોલીસ ફરિયાદ

મોરબી-માળિય હાઇવે પર આવેલ ટ્રેડીંગ કંપનીનો એક કર્મચારી કંપનીના રૂ. ૫૦ હજાર રોકડા અને બાઇક લઈને છુમંતર થઈ ગયો હોવાની ફરિયાદ કંપનીના મેનેજરે મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

        મળતી વિગત મુજબ મોરબી-માળિયા નેશનલ હાઇવે પર આવેલ વાસુકી ટ્રેડિંગ પ્રા.લી.ની ઓફિસમાં છેલ્લા ૮ માસથી દશરથ શ્રવણભાઈ રાઠોડ રહે.મૂળ ભીલડી ખોરખેડી, મધ્યપ્રદેશ વાળો કામ કરતો હતો.જે ગત તા. ૮ના રોજ કંપનીના રૂ. ૫૦,૦૦૦, બાઈક જીજે ૦૩ એફએલ ૯૫૮૮ કીમત રૂ. ૨૦,૦૦૦ અને ટ્રાન્સપોર્ટના રોજમેળની ડાયરી લઇ પીપળીયા ચાર રસ્તે આવેલ કોલસાના સાઈઝીંગ પ્લાન્ટે આપવા ગયેલ હોય પરંતુ આરોપી દશરથ શ્રાવણલાલ રાઠોડ ત્યાંનહિ પહોચતા અને પરત નહિ ફરતા વાસુકી કંપનીના મેનેજર જસમીનભાઈ બાલશંકરભાઈ માંઠક રહે. રાજકોટ વાળાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ એલ.બી. બગડા વધુ તપાસ ચલાવી રહયા છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.