ETV Bharat / state

વિશ્વ હિંદુ પરિષદના મંત્રીએ મોરબીના પ્રશ્નો બજેટમાં સમાવવા નિતીન પટેલને લખ્યો પત્ર - Ravi Motvani

મોરબીઃ સરકાર આગામી દિવસોમાં બજેટ લાવી રહી છે, ત્યારે મોરબીના અગત્યના પ્રશ્નોને બજેટમાં સમાવવા અને યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ સાથે ડેપ્યુટી સીએમને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

મોરબીના અગત્યના પ્રશ્નો આગામી બજેટમાં સમાવવા ડેપ્યુટી સીએમને પત્ર લખી કરી રજૂઆત
author img

By

Published : Jul 1, 2019, 12:45 PM IST

વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ રાજ્યના નાયબ મુખ્યપ્રધાનને પત્ર પાઠવ્યો છે, જેમાં જણાવ્યું છે ,કે મોરબી હળવદ રોડ ફોરલેન અને મોરબી નવલખી રોડ ફોરલેન કરવામાં આવે, ભક્તિનગર સર્કલ બાયપાસ મોરબી ફલાય ઓવરબ્રિજ બનાવાય, મોરબી બાયપાસ પાર્ટ 1-2-3-4 મંજુર કરવા અને મોરબી જેતપર રોડ ફોરલેન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ઉપરોક્ત રજૂઆત કરવાનો હેતુ અકસ્માત નિવારવા માટે તેમજ મોરબી નગરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટેનો હોવાનું જણાવામાં આવ્યુ છે.આ સાથે જ રજૂઆત ધ્યાને લઈને આગામી બજેટમાં નાણાંની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Intro:મોરબીના અગત્યના પ્રશ્નો આગામી બજેટમાં સમાવવા ડેપ્યુટી સીએમને પત્ર

સામાજિક આગેવાને ડેપ્યુટી સીએમને પત્ર પાઠવી કરી રજૂઆત

રાજ્ય સરકાર આગામી દિવસોમાં બજેટ લાવી રહી છે ત્યારે મોરબીના અગત્યના પ્રશ્નોને બજેટમાં સમાવવા અને યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ સાથે ડેપ્યુટી સીએમને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છેBody:વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે જેમાં જણાવ્યું છે કે મોરબી હળવદ રોડ ફોરલેન કરવામાં આવે, મોરબી નવલખી રોડ ફોરલેન કરવામાં આવે, ભક્તિનગર સર્કલ બાયપાસ મોરબી ફલાય ઓવરબ્રિજ બનાવાય, મોરબી બાયપાસ પાર્ટ ૧-૨-૩-૪ મંજુર કરવા અને મોરબી જેતપર રોડ ફોરલેન કરવામાં આવે તેવી માંગ કરી છે ઉપરોક્ત રજૂઆત કરવાનો હેતુ અકસ્માત નિવારવા માટે તેમજ મોરબી નગરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટેનો હોવાનું જણાવ્યું છે સાથે જ રજૂઆત ધ્યાને લઈને આગામી બજેટમાં નાણા ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છેConclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.