ETV Bharat / state

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ - deven rabari

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી તમામ સમાજના લોકો માટે રફાળેશ્વર પાસે આદર્શ નિવાસી શાળામાં 100 બેડના કોવિડ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે.

50 ઓક્સિજન બેડની સુવિધા ટૂંક સમયમાં કરવામાં આવશે

author img

By

Published : Apr 12, 2021, 5:33 PM IST

Updated : Apr 12, 2021, 6:57 PM IST

  • વહીવટી તંત્રના સહયોગથી 100 બેડની વ્યવસ્થા સાથે સેન્ટર શરૂ
  • તમામ સમાજના લોકોને દાખલ કરવામાં આવશે
  • 50 ઓક્સિજન બેડની સુવિધા ટૂંક સમયમાં કરવામાં આવશે

મોરબી: જિલ્લામાં કોરોના મહામારીની સ્થિતિમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી તાકીદે 100 બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર રફાળેશ્વર નજીક ડેમ તરફ જતા રસ્તા પર રોડ પર આવેલી આદર્શ નિવાસી શાળામાં શરૂ કરવામાં આવ્યું છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 100 જેટલા બેડની વ્યવસ્થા સાથે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ અને જરૂરી દવા તેમજ સેન્ટરમાં દાખલ થનારા દર્દીઓ માટે નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

વહીવટી તંત્રના સહયોગથી 100 બેડની વ્યવસ્થા સાથે સેન્ટર શરુ

આ પણ વાંચો: પાટણ રમતગમત સંકુલમાં 100 બેડ સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયુ

આ પણ વાંચો: VNSGU કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર બનાવાશે

ભવિષ્યમાં જરૂરિયાત ઉભી થાય 200 બેડની સુવિધા પણ કરવામાં આવશે

આ કોવિડ કેર સેન્ટરમાં કોરોના પોઝિટિવના માઈલ્ડ અસર વાળા દર્દીઓને દાખલ કરવામાં આવશે, તો આ કોવિડ કેર સેન્ટરમાં તમામ સમાજના લોકો દાખલ થઇ શકે તેમજ ભવિષ્યમાં જરૂરિયાત ઉભી થાય તો વધારે 200 બેડની સુવિધા પણ કરવામાં આવશે અને હાલ મોરબીમાં ઓક્સિજન મળવો મુશ્કેલ છે ત્યારે 50 ઓક્સિજન બેડની સુવિધા પણ ગણતરીના દિવસોમાં શરૂ કરવામાં આવશે.

Last Updated : Apr 12, 2021, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.