ETV Bharat / state

મોરબીમાં ટ્રકની ટક્કર વાગતાં CCTV ટાવર ધરાશાયી - mrb

મોરબીઃ  શહેરની મહેન્દ્રનગર ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની અડફેટે CCTV માટેનો ટાવર ધરાશાયી થયો છે.

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી નજીક ટ્રકની ટક્કર વાગતાં CCTV ટાવર ધરાશાયી
author img

By

Published : Jul 13, 2019, 9:30 AM IST

મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીકથી પસાર થતાં ડમ્પરના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર CCTV કેમેરા માટે ઉભા કરેલા ટાવર સાથે અથડાયું હતું. અકસ્માતમાં કોઈને ઈજા કે જાનહાની થઇ ન હતી. જોકે સીસીટીવી માટે ઉભો કરેલ ટાવર ધરાશાયી થયો હતો. જેથી નુકશાન થયુ હતું. તો અકસ્માતના બનાવ બાદ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

Intro:R_GJ_MRB_01_13JUL_TRUCK_ACCIDENT_CCTV_TOWER_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_13JUL_TRUCK_ACCIDENT_CCTV_TOWER_SCRIPT_AV_RAVIBody:
મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક ટ્રકની ઠોકરે સીસીટીવી ટાવર ધરાશાયી
         મોરબી પંથકમાં છાશવારે અકસ્માતો સર્જાતા રહે છે અનેક વખત રેલ્વે ફાટક સાથે વાહન અથડાવવાથી ફાટક તૂટી પડતા હોય છે તો એક બાદ એક અકસ્માતમાં નિર્દોષ માનવ જિંદગી હોમાઈ જાય છે ત્યારે આજે વધુ એક અકસ્માત મહેન્દ્રનગર ચોકડી નજીક સર્જાયો હતો જેમાં ડમ્પર સીસીટીવી માટેના ટાવર સાથે અથડાતા ટાવર ધરાશાયી થયો છે
         મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીકથી પસાર થતું ડમ્પરના ચાલકે કોઈ કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર સીસીટીવી કેમેરા માટે ઉભા કરેલ ટાવર સાથે અથડાયું હતું અકસ્માતમાં કોઈને ઈજા કે જાનહાની થઇ ના હતી જોકે સીસીટીવી માટે ઉભો કરેલ ટાવર ધરાશાયી થયો હતો જેથી નુકશાન થવા પામ્યું છે તો અકસ્માતના બનાવ બાદ લોકોના ટોળા પણ સ્થળ પર એકત્ર થયા હતા છાશવારે સર્જાતા અકસ્માતોની ઘટનામાં વધુ એક અકસ્માતનો ઉમેરો થયો છે અને એક બાદ એક અકસ્માતો સર્જાય છે છતાં તંત્ર મુક પ્રેક્ષક બની તમાશો જોયા કરે છે

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.