ETV Bharat / state

હળવદમાં ચોરી કરાયેલું બાઈક અને આરોપીની ધરપકડ - hadvad

મોરબીઃ જિલ્લાના હળવદની સરા ચોકડી નજીકથી રૂપિયા 15 હજારની કિંમતનું બાઈક ચોરી થયું હતું, જેને મોરબી એલ.સી.બી એ ચોરી કરનાર શખ્સેને બાઈક સાથે ઝડપી પાડ્યો હતો.

હળવદમાં ચોરી થયેલું બાઈક અને આરોપીની ધરપકડ
author img

By

Published : May 29, 2019, 3:10 PM IST

આ બનાવની મળતી વિગત મુજબ હળવદ તાલુકના સુખપર ગામે રહેતા શામજી જહા કણઝારીયા ગત તારીખ 14ના રોજ હળવદની સરા ચોકડી ખાતે પ્રસગમાં જમવા આવ્યા હતા, ત્યારે તેમનું GJ06 C.J 8177 નબરનું બાઈક કીમત રૂપિયા 15,000 કોઈ ચોરી ગયું હતું, જે અગે હળવદ પોલીસમથકે ગુનો નોંધાયો હતો.

જેમાં જિલ્લા પોલીસ વડા દ્વારા ચોરીના ગુના શોધી કાઢવા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. PI વી.બી.જાડેજાની સુચનાથી તેની ટીમ આશીફ અને નીરવ પેટ્રોલીગમાં હતા, ત્યારે મળેલી બાતમીના આધારે ગીરીશ ધનજી કોળી રહે. વાઘપર (પીલુડી ) વાળાને ચોરી ગયેલ બાઈક સાથે મોરબી-માળિયા હાઈવે પરથી ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ શખ્સ કેટલા સમયથી ચોરી કરતા અન્ય કોઈ ગુનામાં સડોવાયેલો છે, કે નહી તેમજ આની સાથે બીજું કોઈ જોડાયેલું છે, કે નહી તેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

R_GJ_MRB_01_29MAY_BIKE_CHORI_AAROPI_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_29MAY_BIKE_CHORI_AAROPI_SCRIPT_AV_RAVI

હળવદમાં ચોરી થયેલું બાઈક અને આરોપીને એલ.સી.બી. ઝડપી પાડ્યો

હળવદ ની સરા ચોકડી નજીકથી રૂપિયા ૧૫ હજાર ની કિમતનું બાઈક ચોરી થયું હતું જેને મોરબી એલ.સી.બી એ ચોરી કરનાર શખ્સે ને બાઈક સાથે ઝડપી પાડ્યો હતો

બનાવની મળતી વિગત મુજબ હળવદ તાલુકના સુખપર ગામે રહેતા શામજીભાઈ જહાભાઈ કણઝારીયા ગત તારીખ ૧૪ ના રોજ હળવદની સરા ચોકડી ખાતે પ્રસગમાં જમવા આવ્યા હતા ત્યારે તેમનું જી.જે.૦૬ સી.જે ૮૧૭૭ નબર નું બાઈક કીમત રૂપિયા ૧૫ હજાર કોઈ ચોરી ગયું હતું જે અગે હળવદ પોલીસમથકે ગુનો નોધોયા હતો જેમાં જીલ્લા પોલીસ વડા દ્વારા ચોરી ના ગુના શોધી કાઢવા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઈ વી.બી.જાડેજા સુચનાથી તેની ટીમન આશીફભાઈ  અને નીરવભાઈ પેટ્રોલીગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે ગીરીશ ધનજીભાઈ કોળી રહે. વાઘપર (પીલુડી ) વાળાને ચોરીમાં ગયેલ બાઈક સાથે મોરબી-માળિયા હાઈવે પરથી ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અ શખ્સ કેટલા સમયથી ચોરી કરતા અન્ય કોઈ ગુનામાં સડોવાયેલો છે કે નહી તેમજ આની સાથે બીજું કોઈ જોડાયેલું છે કે નહી તેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬૨૨૦૩૩

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.