ETV Bharat / state

લોકડાઉનનો કડક અમલ કરાવવા ટંકારાના મહિલા PSI સાઇકલ પેટ્રોલિંગ કરી રહ્યાં છે

કોરોના વાઈરસના ફેલાવાને કારણે દેશેને 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો છે. આ લોકડાઉનને સફળ બનાવવા પોલીસ અવ-નવી તરકીબો અપનાવી લોકોને કોરોના વાઈરસથી બચાવા પ્રયાસો કરે છે. આ અંતર્ગત ટંકારાના મહિલા PSI લોકોને જાગૃત કરવા માટે સાઇકલ પેટ્રોલિંગ કરી રહ્યાં છે.

Bicycle patrolling of Tankara woman PSI for strict execution of lock down
લોકડાઉનનો કડક અમલ કરાવવા ટંકારાના મહિલા PSI કરી રહી છે સાયકલ પેટ્રોલિંગ
author img

By

Published : Apr 5, 2020, 2:28 PM IST

મોરબી: જિલ્લામાં લોકડાઉનનું ચૂસ્તપણે પાલન કરવવા માટે પોલીસ કમરકસી રહીં છે. કામ વિના બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહીં છે, ત્યારે ટંકારાના મહિલા PSIએ લોકડાઉનની કડક અમલવારી માટે અનોખો પ્રયાસ કર્યો છે.

વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉનની જાહેરાત કર્યા બાદ પોલીસ લોકડાઉનની કડક અમલવારી કરાવી રહીં છે. પોલીસ કામ વિના ઘરની બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી શરૂ કરીં છે.

ટંકારા મહિલા PSI એલ.બી.બગડા સિવિલ ડ્રેસમાં સાઇકલ પર સવાર થયા હતા અને ટંકારા પંથકમાં પેટ્રોલિંગ કર્યું હતું. આ ઉપરાંત જિલ્લા પોલીસે લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે બિન-જરૂરી શેરી-ગલીમાં બહાર નીકળતા લોકોના ફોટા પાડીને કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.