ETV Bharat / state

મોરબીની શિશુ મંદિર શાળામાં ભારત માતાનું મંદિર બનાવાયુ

મોરબીમાં આવેલી સરસ્વતી શિશુ મંદિર શાળામાં ભારત માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં બાવન શક્તિપીઠની સ્થાપના કરી, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની હાજરીમાં ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું.

મોરબી
મોરબી
author img

By

Published : Feb 2, 2020, 5:03 PM IST

મોરબીઃ વિદ્યા ભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત સરસ્વતી શિશુ મંદિર શાળામાં ભારત માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં બાવન શક્તિપીઠની સ્થાપના કરી, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની હાજરીમાં ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. ભારતમાં રહેતા પ્રત્યેક નાગરિકના મનમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારનાં બીજને રોપવા માટે મોરબીની શાળામાં ભારત માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે.

મોરબીની શિશુ મંદિર શાળામાં ભારત માતાનું મંદિર બનાવાયુ

મોરબીઃ વિદ્યા ભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત સરસ્વતી શિશુ મંદિર શાળામાં ભારત માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં બાવન શક્તિપીઠની સ્થાપના કરી, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની હાજરીમાં ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. ભારતમાં રહેતા પ્રત્યેક નાગરિકના મનમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારનાં બીજને રોપવા માટે મોરબીની શાળામાં ભારત માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે.

મોરબીની શિશુ મંદિર શાળામાં ભારત માતાનું મંદિર બનાવાયુ
Intro:gj_mrb_03_bharat_mata_mandir_visual_avb_gj10004
gj_mrb_03_bharat_mata_mandir_bite_avb_gj10004 gj_mrb_03_bharat_mata_mandir_photo_avb_gj10004 gj_mrb_03_bharat_mata_mandir_script_avb_gj10004

gj_mrb_03_bharat_mata_mandir_avb_gj10004
Body:મોરબીમાં એક ખાનગી શાળામાં ભારત માતાનું મંદિર બનાવવામાં આવ્યું

વિદ્યા ભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત મોરબીની સરસ્વતી શિશુ મંદિર શાળા ખાતે ભારત માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં બાવન શક્તિપીઠના સ્થાપન કરવામાં આવેલ છે અને આજે વિદ્યાર્થીઓ તેમજ તેના વાલીઓની હાજરીમાં સમુહમાં ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ ભારતના દરેક નાગરિકમાં દેશ દાઝ ઉજાગર થાય જુદાજુદા દેવી દેવતાઓનું પૂજન અર્ચન કરતા હોય છે પરંતુ ભારતમાં રહેતા પ્રત્યેક ભારતવાસીના મનમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચાર બીજને રોપવા માટે મોરબીમાં જે રીતે શાળામાં ભારત માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે તો સીએએના કાયદાની અમલ વારી બાદ આ પ્રથમ ભારત માતાનું મંદિર મોરબીમાં બનાવવામાં અવાયું છે

બાઈટ : જયંતિભાઈ રાજકોટિયા, વ્યવસ્થાપક, સરસ્વતી શિશુ મંદિર, મોરબી
Conclusion:રવી એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.