ETV Bharat / state

મોરબી પ્રવાસ પૂર્વે મુખ્યપ્રધાનને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે પત્ર - મુખ્યપ્રધાન વિજય રૂપાણી

મોરબી: મુખ્યપ્રધાન વિજય રૂપાણી 7નવેમ્બરના રોજ મોરબી પધારી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખી ધારાસભ્ય બ્રિજેશભાઈએ તેમને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં રોડ, રસ્તા, ફાયર સ્ટેશન, સિંચાઈની સુવિધા, ખેડૂતોના પાકવીમા, જર્જરિત પુલનું રીપેરીંગ અને નવનિર્માણ, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉકટરોની નિમણુક, મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવો, મોરબીમાં મેડીકલ કૉલેજ આપવા અને મોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા સહિતના પ્રશ્નો ઉકેલવા માગ કરી છે.

મોરબી પ્રવાસ પૂર્વે મુખ્યપ્રધાનને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે પત્ર
author img

By

Published : Nov 4, 2019, 5:22 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણી 7નવેમ્બરના રોજ મોરબી પધારી રહ્યા છે. મોરબીની નવનિર્મિત એસ.પી કચેરીનું લોકાપર્ણ અને દૂધ સંઘના ચિલીંગ પ્લાનનું ખાતમુર્હત કરવાના છે. મુખ્યપ્રધાનની મોરબી મુલાકાત પૂર્વે મોરબીના ધારાસભ્યએ વિવિધ પ્રશ્નો અંગે CMને પત્ર લખ્યો છે.

મુખ્યપ્રધાનના મોરબી પ્રવાસ પૂર્વે વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે પત્ર લખ્યો

ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ મુખ્યપ્રધાન રૂપાણીને ખુલ્લો પત્ર લખી મોરબીના પ્રાણ પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, ફાયર સ્ટેશન, સિંચાઈની સુવિધા, ખેડૂતોના પાકવીમા, જર્જરિત પુલનું રીપેરીંગ અને નવનિર્માણ, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉકટરોની નિમણુક, મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવો, મોરબીમાં મેડીકલ કૉલેજ આપવા અને મોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા સહિતના પ્રશ્નો ઉકેલવા માગ કરી છે.

મોરબી શહેરમાં ટ્રાફિકને પગલે વિવિધ ફાટક પર ઓવરબ્રિજની માગ પણ પ્રબળ બની છે. આમ મોરબી અને માળિયાના વિવિધ 20 જેટલા વણઉકેલ્યા પ્રશ્નોના ઉકેલ માટે માગ કરવામાં આવી છે. મુખ્યપ્રધાનના મોરબી પ્રવાસ પૂર્વે ધારાસભ્યએ ખુલ્લો પત્ર લખી મોરબીની પીડા અને પ્રશ્નોને વાચા આપવા પ્રયાસ કર્યો છે.

Intro:gj_mrb_02_mla_letter_cm_bite_avb_gj10004
gj_mrb_02_mla_letter_cm_visual_avb_gj10004         
gj_mrb_02_mla_letter_cm_script_avb_gj10004

gj_mrb_02_mla_letter_cm_avb_gj10004
Body:મુખ્યમંત્રીના મોરબી પ્રવાસ પૂર્વે વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ધારાસભ્યએ ખુલ્લો પત્ર લખ્યો
         રાજ્યના મુખ્યમંત્રી તા. ૦૭ ના રોજ મોરબી પધારી રહ્યા છે મોરબીની નવનિર્મિત એસપી કચેરીનું લોકાપર્ણ અને દૂધ સંઘના ચિલીંગ પ્લાનનું ખાતમુર્હત કરવાના છે ત્યારે મુખ્યમંત્રીની મોરબી મુલાકાત પૂર્વે મોરબી-માળિયાના ધારાસભ્યએ વિવિધ પ્રશ્નો અંગે સીએમને પત્ર લખ્યો છે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રાજ્યના મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર લખીને મોરબીના પ્રાણ પ્રશ્નો જેવા કે રોડ રસ્તા, ફાયર સ્ટેશન, સિંચાઈની સુવિધા, ખેડૂતોના પાકવીમા, જર્જરિત પુલના રીપેરીંગ અને નવનિર્માણ, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની નિમણુક, મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા, મોરબીમાં મેડીકલ કોલેજ આપવા અને મોરબી જીલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા સહિતના પ્રશ્નો ઉકેલવા માંગ કરી છે મોરબી શહેરમાં ટ્રાફિકને પગલે વિવિધ ફાટક પર ઓવરબ્રિજ ની માંગ પણ પ્રબળ બની છે આમ મોરબી અને માળિયાના વિવિધ ૨૦ પ્રશ્નો જે વણઉકેલ્યા છે તેના ઉકેલ માટે માંગ કરી છે અને મુખ્યમંત્રીના મોરબી પ્રવાસ પૂર્વે ધારાસભ્યએ ખુલ્લો પત્ર લખી મોરબીની પીડા અને પ્રશ્નોને વાચા આપવા પ્રયાસ કર્યો છે

બાઈટ : બ્રિજેશ મેરજા – ધારાસભ્ય, મોરબી-માળિયા (મી.)
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.