જેમાં ગરમીમાં સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ચશ્મા, ટોપી, છત્રીનો માથું ઢંકાય તેવી રીતે ઉપયોગ કરવો. ઘરની બહાર જવા પહેલા આખું શરીર ઢાંકવું અને માથું ખુલ્લુંના રહે તેની કાળજી રાખવી. આ સાથે જ સીધા સૂર્યપ્રકાશથી બચવું અને દિવસ દરમિયાન ઝાડની છાયામાં અને ઠંડકમાં રહેવું.
મોરબીમાં ઉનાળાના પૂર્વે ગરમીનું તાપમાન વઘ્યું - gujarat
મોરબીઃ ઉનાળાના પ્રારંભે જ સૂર્યદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે. ત્યારે કાળઝાળ ગરમીમાં મોરબી જિલ્લાના નાગરિકોને સનસ્ટ્રોક (લુ) થી બચવા માટેની માર્ગદર્શિકા આરોગ્ય તંત્રએ જાહેર કરી છે. મોરબી જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જે એમ કતીરા દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં જાહેર જનતાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં ગરમીમાં સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ચશ્મા, ટોપી, છત્રીનો માથું ઢંકાય તેવી રીતે ઉપયોગ કરવો. ઘરની બહાર જવા પહેલા આખું શરીર ઢાંકવું અને માથું ખુલ્લુંના રહે તેની કાળજી રાખવી. આ સાથે જ સીધા સૂર્યપ્રકાશથી બચવું અને દિવસ દરમિયાન ઝાડની છાયામાં અને ઠંડકમાં રહેવું.
R_GJ_MRB_05_04APR_MORBI_GARMI_GUIDELINE_BITE_AVB_RAVI
R_GJ_MRB_05_04APR_MORBI_GARMI_GUIDELINE_VISUAL_AVB_RAVI
R_GJ_MRB_05_04APR_MORBI_GARMI_GUIDELINE_SCRIPT_AVB_RAVI
ઉનાળાના પ્રારંભે જ સૂર્યદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે અને ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે ત્યારે કાળઝાળ ગરમીમાં મોરબી જીલ્લાના નાગરિકોને સનસ્ટ્રોક (લુ) થી બચવા માટેની માર્ગદર્શિકા આરોગ્ય તંત્રએ જાહેર કરી છે મોરબી જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં જાહેર જનતાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે જેમાં ગરમીમાં સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્માં, છત્રીનો માથું ઢંકાય તેમ ઉપયોગ કરવો. ઘરની બહાર જવાનું થાય તો આખું શરીર ઢાંકવું અને માથું ખુલ્લું ના રહે તેની કાળજી લેવી. સીધા સૂર્યપ્રકાશથી બચવું અને દિવસ દરમિયાન ઝાડ નીચે ઠંડક અને છાયામાં રહેવું. દીવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી, પ્રવાહી પીવું શક્ય હોય તો લીંબુ સરબત પીવું. ભીના કપડાથી માથું ઢાંકીને રાખવું અને જરૂર જણાયે અવારનવાર ભીના કપડાથી શરીર લૂછવું. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો અને અશક્ત તેમજ બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવા જણાવ્યું છે તો આકરા તાપમાં શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું જ ટાળવું તેમ પણ આરોગ્ય વિભાગ જણાવે છે
બાઈટ : ડો. જે. એમ કતીરા – મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩